ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. પ્યાર હી પ્યાર
Written By
Last Modified: ગુરુવાર, 18 માર્ચ 2021 (17:18 IST)

લવ લાઈફથી સંકળાયેલી દરેક સમસ્યાનું સમાધાન કરશે આ રામબાણ ઉપાય

આજની દોડધામ જીવનમાં દરેક માણસ શારીરિક રીતે નબળું થઈ રહ્યું છે. આ શારીરિક નબળાઈ અને દરરોજ ખાવાથી ફાસ્ટફૂડનો સૌથી વધારે અસર પુરૂષો પર પડ્યું છે. જેના કારણે પુરૂષોના શીઘ્ર પતન વીર્યનો પાતળુ, સ્પર્મ કાઉંટને ઓછું હોવું જેવી સબધ સમસ્યાઓનો સામનો કરવું પડે છે. વિશ્વમાં લોકોને સ-બંધ સંબંધી સમસ્યાઓ સૌથી વધારે હોય છે. પણ લોકો શર્મના કારણે એવી સમસ્યાઓ શેયર નહી કરતા અને ન જ તેમની સારવાર કરાવે છે પણ જો તમે પણ કોઈ એવી સમસ્યા થી પરેશાન છો અને ડાકટર પાસે નહી જઈ શકી રહ્યા હો તો અમારા પાસેનું રામબાણ ઉપાય અજમાવો.
1. વીર્યવૃદ્ધિ માટે સફેદ ડુંગળીના રસની સાથે મધ લેવાથી ફાયદો હોય છે. સફેદ ડુંગળીનો રસ, મધ, આદુંનો રસ અને ઘી મિકસ કરી 21 દિવસ સુધી સતસત લેવાથી નપુસંકતા દૂર થઈ જાય છે. 
 
2. 100 ગ્રામ અજમાને સફેદ ડુંગળીના રસમાં પલાળી લો. સૂક્યા પછી ફરી આવી રીતે કરવું. આવું ત્રણ વાર કરવું. સારી રીતે સૂકી ગય પછી તેનું ઝીણું પાઉડર બનીવી લો. હવે આ પાઉડરને પાંચ ગ્રામ ગાયના ઘી અને પાંચ ગ્રામ ખાંડ સાથે સેવન કરો. તેને એક્વીસ દિવસ સુધી લેવાથી શીગ્રપતનની સમસ્યાથી રાહત મળે છે. 
 
તેમાં આવા-આવા ગુણ છે જે શરીરને ઉર્જા અને ક્ષમતા આપે છે. જેનાથી  માણસમાં યૌન ક્ષમતાનો વિકાસ હોય છે અને તેમની સમસ્યા દૂર થઈ જાય છે.  આ ઉપાયનો સેવન કામ શક્તિને વધારવા અને યૌવન આપે છે. તેનાથી સ્પર્મ કાઉંટ વધે છે અને વીર્ય પણ સારી માત્રામાં બને છે. આ શરીરની પ્રતિરોધક ક્ષમતાને વધારે છે.