યૌવન સ-બંધ - જો છોકરીઓ આ જગ્યા હાથ લગાવશે તો ઝૂમી જશે છોકરાઓ

Last Modified સોમવાર, 8 માર્ચ 2021 (19:27 IST)
શારીરિક સંબંધનો સૌથી વધારે મજા પુરૂષોને જ આવે છે. આ સમયે એ પોતાને જુદી દુનિયામાં જ અનુભવે છે. પુરૂષોના શરીરમાં કેટલાક એવા અંગ હોય છે જ્યા6 સ્પર્શ કરવાથી તેને બહુ સુખદ લાગણી થાય છે. સેકસના સમયે પુરૂષોના શરીરમાં એક ખાસ પ્રકારનો કંપન થાય છે.

આ જગ્યા પર કર સ્પર્શ

હોંઠના નીચે - ઘણા પુરૂષ ઈટિમેસીના સમયે કિસ કરતા રહેવું પસંદ કરે છે. તેથી મહિલાઓને હોંઠના નીચેના ભાગ પર કિસ કરવું જોઈએ. તેનાથી પુરૂષમાં રોમાંચ જાગે છે.

ગળાની સામે- મહિલાઓ દ્બાર પુરૂષોના આ ભાગ પર પ્યાર કરવાથી તેનું શરીર ઝૂમી ઉઠે છે. અને સેક્સ કરવાનો આનંદ ચાર ગણું બધી જાય છે.

પુરૂષોના નિપ્પલ - મહિલાઓની રીતે પુરૂષોના નિપ્પલ પણ ખૂબ સેંસેટિવ હોય છે. સેક્સના સમયે નિપ્પ્લ પર હાથ ફેરવું કે તેને ચૂસવાથી પુરૂષોન્ની ઉત્તેજનાને વધારી નાખે છે.

પગ- સંભોગ કે સેક્સના સમયે પુરૂષોના પગમે પ્યાર કરાય તો તેને ખૂબ સરસ લાગણી થાય છે અને તેમનો શરીરનું કંપન તેજ થઈ જાય છે.

કમરની આસ-પાસ - પુરૂષોના કમરની પાસે પ્યાર કરવાથી પ્રેમની લાગણી હોય છે.આ પણ વાંચો :