લવ એંડ સેક્સ
નિર્માતા - મહેન્દ્ર ઘારીવાલ
નિર્દેશક - કરણ
સંગીત - ડબ્બૂ મલિક
કલાકાર - મેઘના નાયડુ, શાવર અલી, તરુણ અરોરા
નિર્દેશક - કરણ
સંગીત - ડબ્બૂ મલિક
કલાકાર - મેઘના નાયડુ, શાવર અલી, તરુણ અરોરા
IFM |
IFM |
ફિલ્મના નિર્માતા છે મહેન્દ્ર ધારીવાલ અને નિર્દેશન કર્યુ છે કરણે. સંગીત ડબ્બૂ મલિકનુ છે. ફિલ્મનુ નામ અને મેઘનાના બોલ્ડ સીન જ આ ફિલ્મનુ મુખ્ય આકર્ષણ છે. જોવાનુ એ છે કે મેઘનાના સાહસી દ્ર્શ્યો દર્શકોને આકર્ષવામાં કેટલા સફળ થાય છે.