1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
  4. Narendra Modi Live

અમેરિકામાં નરેન્દ્ર મોદી લાઈવ

અમેરિકામાં નરેન્દ્ર મોદી લાઈવૢ ગુજરાત સમાચાર
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા અને તેમને જોવા માટે અમેરિકી ભારતીયોમાં અકલ્પનીય ઉત્સાહ અને જુનુન. લોકો કહી રહ્યા છેકે આવુ પહેલીવાર થઈ રહ્યુ છે. જ્યારે ભારતનો કોઈ પ્રધાનમંત્રી સમગ્ર અમેરિકાને સંબોધિત કરશે.