1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
  4. marriage anniversary wishes in gujarati

Marriage anniversary wishes - પતિને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ

wedding anniversary wishes
"મારા જીવનના સૌથી ખાસ માણસને
લગ્નની વર્ષગાંઠની શુભકામનાઓ!
તમે મારા જીવનમાં ખુશીઓ અને પ્રેમ લાવ્યા છો.
હું તમને ખૂબ પ્રેમ કરું છું.
 
"મારા વાલમજી, લગ્નની વર્ષગાંઠની
ઘણી બધી શુભેચ્છાઓ!
મારી પ્રાર્થનાઓથી પણ
વધુ સારું વરદાન મળ્યું છે, જે તમે છો."
 
"મારા દરેક સારા-ખરાબ દિવસોમાં સાથ આપનાર અને
મારા નિર્ણયોમાં સહકાર આપનાર
મારા પ્રિય પતિને લગ્નની વર્ષગાંઠની શુભેચ્છાઓ."
 
"લગ્નજીવનના આ પવિત્ર બંધનને
પ્રેમ અને વિશ્વાસથી સીંચનાર
મારા પ્રિયતમ, લગ્નની વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!"
 
"મારા જીવનસાથીને લગ્નની વર્ષગાંઠમુબારક!
તમે હંમેશા મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ ભાગ છો."

નના આ સુંદર સફરમાં પ્રેમ, વિશ્વાસ અને
સમર્પણથી ભરેલી આપણી જોડીને ખૂબ ખૂબ અભિનંદન!
Happy Anniversary, Dear Husband!"

Edited By- Monica Sahu 
About Writer
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો
આગળનો લેખ
World Liver Day: કયા પરિબળો લીવરને નુકસાન પહોંચાડી શકે છે, અને કયા લક્ષણો તાત્કાલિક સાવધાની રાખવા જોઈએ?