1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
  4. birthday wishes for daughter in gujarati

Birthday wishes for Daughter- જન્મદિવસ ની શુભકામના દીકરી માટે

my daughter birthday wishes in gujarati
મારી લાડકી દીકરીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ!
 
તું મારી જીંદગીનો સૌથી સુંદર ઉપહાર છે.
તારી દરેક ઈચ્છા પૂરી થાય અને
તું હંમેશા ખુશ રહે એ જ મારી પ્રાર્થના. 
Happy Birthday 

 
હેપ્પી બર્થડે !
તું હંમેશા હસતી રહે, જીવનમાં સફળતા મેળવે
અને તારા સપના સાચા થાય  શુભકામનાઓ!
 
મારી રાજકુમારી દીકરીને જન્મદિવસ મુબારક!
તું મારા જીવનની ખુશી છે. તારા ચહેરા પર હંમેશા સ્મિત રહે અને તારી જીંદગી આનંદથી ભરાઈ જાય.
 

 દીકરી માટે પ્રેમભરી શુભેચ્છા:

તારો જન્મદિવસ તારા જીવનમાં નવી ખુશીઓ
અને સફળતાઓ લઈને આવે.
ભગવાન તને લાંબી આયુષ્ય અને સારી તંદુરસ્તી આપે.

 
મારી પ્યારી દીકરી,
તુજ વગર મારું જીવન અધૂરું છે.
તું હંમેશા આગળ વધતી રહે અને જીવનમાં
ઊંચાઈઓ હાંસલ કરે  જન્મદિવસની શુભેચ્છાઓ!

 
 હેપ્પી બર્થડે ડીયર ડોટર!
તારો દરેક દિવસ ખુશી, પ્રેમ અને સફળતા થી ભરેલો રહે.
તું હંમેશા અમને ગર્વ અનુભવાડે એવી દીકરી છે


મારા જીવનનું અજવાળું મારી વ્હાલસોયી
દીકરીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
તું હંમેશા મુસ્કુરાતી રહે".


ઈશ્વર તને હંમેશા સ્વસ્થ, સફળ અને ખુશ રાખે
એ જ અમારી પ્રાર્થના છે. હેપ્પી બર્થડે બેટા!".

Happy Birthday  દીકરી

"છમ છમ કરતી આવી મારી ઢીંગલી,
ઘર મહેકી ઊઠ્યું છે તારા આવવાથી.
હેપ્પી બર્થડે મારી લાડકી!"



"દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ.
તારા જન્મથી અમારું જીવન પૂર્ણ થયું છે.
તું હંમેશાં સફળતાના શિખરો સર કરે તેવા આશીર્વાદ". 
ये भी पढ़ें
અમૃત સમાન છે લસણનું પાણી, રોજ સવારે કરો તેનું સેવન પછી જુઓ કમાલનાં ફાયદા