1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 6 ડિસેમ્બર 2014 (17:20 IST)

TIME Person of the Year: ગાંધીજી પછી શુ મોદી બનશે બીજા ભારતીય ?

પ્રધાનમંત્રી નરેન્દ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ મોદી પ્રતિષ્ઠિત મૈગેજીન ટાઈમના પર્સન ઓફ ધ ઈયર બનવાની દોડમાં સૌથી આગળ છે. આગળ માટે વોટિંગ શનિવારે ખતમ થશે. મોદીની બઢત કાયમ રહી તો તેઓ મહાત્મા ગાંધી પછી એવા બીજા ભારતીય હશે જેમને દુનિયાના 'પર્સન ઓફ ધ ઈયર ' પસંદગી પામશ્ મોદીના નિકટના પ્રતિદ્વંદી ફર્ગ્યુસનના અશ્વેત પ્રદર્શનકારી નોબેલ પુરસ્કારથી સન્માનિત મલાલા યુસુફજાઈ અને રૂસ ચીન અને અમેરિકાના રાષ્ટ્રપતિ. આ બધા શુક્રવારની રાત સુધી મોદી કરતા ઘણા પાછળ હતા. મોદી 14% વોટ સાથે સૌથી આગળ છે. વિજેતાનુ એલાન 10 ડિસેમ્બરના રોજ થશે. 
 
કોણે કેટલા વોટ 
 
14% વોટ 
9.7%ફર્ગ્યુસન 
7.3%જોસુ વોંગ 
5.1%મલાલા 
4.8% ઈબોલા ડોક્ટર નર્સ 
4.5% વ્લદિમીર પુતિન 
 
1923 ટાઈમે પર્સન ઓફ ધ ઈયર પસંદ કરવાની શરૂઆત કરી 
1927 ટાઈમ મેગેઝીનનું ન્યૂયોર્ક પ્રકાશન શરૂ થયુ 
1998 પહેલીવાર આ ખિતાબ માટે ઓનલાઈન પોલીંગ શરૂ થઈ 
 
સિંગાપુરમાં મોદી એશિયન ઓફ ધ ઈયર તરીકે પસંદગી પામ્યા 
 
નરેન્દ્ર મોદીને સિંગાપુરના એક છાપાએ એશિયન ઓફ ધ ઈયર જાહેર કર્યા છે. સિંગાપુરના ધ સ્ટેટ્સ ટાઈમ્સ ના સંપાદકોએ મોદીને વિકાસ કેન્દ્રિત નેતા બતાવ્યા. તેમા મોદીના અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પ્રવાસના વખાણ કરવામાં આવ્યા છે.