Daily Horoscope
✕

ભારત કાલે કરશે અગ્નિ5 નો પરીક્ષણ શુ છે આ મિસાઈલની ખાસિયત ફોટામાં જાણો બધું

Updated: બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (13:49 IST)
અગ્નિ5 ભારતની પ્રથમ અને એકમાત્ર ઈંટર કાંટિનેંટલ બેલિસ્ટિક મિસાઈલ છે જેને રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) એ બનાવ્યુ છે આ ભારતની પાસે રહેલ લાંબી દૂરીની મિસાઈલમાંથી એક છે. 
 
 DRDO અગ્નિ શ્રેણીની મિસાઈલ જે 2008 માં વિકસાવવાની શરૂઆત કરી હતી. તેનું સોલિડ ફ્યુઅલ ટેસ્ટ 2012 માં પ્રથમ વખત કરવામાં આવ્યું હતું. તે પછી 2013, 2015, 2016 અને 2018 માં યોજાયેલી દરેક ટેસ્ટમાં તેની નવી તાકાત બહાર આવતી રહી. હવે 23 સપ્ટેમ્બરે ભારત તેની પ્રથમ ઓપન ટેસ્ટ કરવા જઈ રહ્યું છે.
 
આ મિસાઈલ દોઢ ટન પરમાણુ હથિયારો લઈ જઈ શકે છે. તેની ઝડપ મેક 24 છે, એટલે કે અવાજની ઝડપ કરતા 24 ગણી વધારે. અગ્નિ -5 પર ગમે ત્યાં સરળતાથી પરિવહન કરી શકાય છે. તેનો ઉપયોગ પણ ખૂબ જ સરળ છે.
 
એસ મિસાઇલની રેન્જ 5 હજાર કિલોમીટર છે. અગ્નિ -5 બેલિસ્ટિક મિસાઇલ એક સાથે અનેક વોરહેડ્સ લઇ જવામાં સક્ષમ છે. આ બહુવિધ સ્વતંત્ર રીતે લક્ષિત કરી શકાય તેવા રીએન્ટ્રી વાહનો (MIRV) થી સજ્જ છે. 

વધુ જુઓ..

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

International Men's Day 2026: પુરુષ દિવસ પર તમારા જીવનસાથીને આપો એવું સરપ્રાઇઝ, જે તેમનું દિલ જીતી લેશે

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

આગળનો લેખ
Show comments