Festival Posters
✕

અમદાવાદમાં GCCIની વાર્ષિક બેઠક યોજાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગપતિઓ સાથે કરી મુલાકાત

Updated: રવિવાર, 29 નવેમ્બર 2026 (09:59 IST)
bhupendra

 
અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ની વાર્ષિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલી આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ પ્રસંગે શહેરના અનેક ઉદ્યોગપતિઓ, વેપારી અગ્રણીઓ અને GCCIના સભ્યો એકત્રિત થયા હતા.
ALSO READ: ઠંડી વચ્ચે ધુમ્મસ, IMD એ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ચેતવણી જારી કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GCCIના સભ્યો સાથે કર્યો સંવાદ

GCCIની એન્યુઅલ મીટ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંસ્થાના પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો સાથે મુલાકાત કરી હતી. તેમણે ઉપસ્થિત ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કરીને તેમની સાથે સમય વિતાવ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ GCCIના સભ્યો સાથે ભોજન પણ લીધું હતું.
ALSO READ: તાલિબાન રાજના ધમાકાથી ફરી કાપ્યુ અફગાનિસ્તાન, શાળામાં થયેલા બ્લાસ્ટમાં અનેક વિદ્યાર્થીઓના મોત

દર વર્ષે યોજાય છે GCCIની વાર્ષિક બેઠક

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા દર વર્ષે વાર્ષિક બેઠકનું આયોજન કરવામાં આવે છે. આ બેઠકમાં ગુજરાતના ઉદ્યોગ અને વેપાર જગત સાથે જોડાયેલા અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તથા સંસ્થાના સભ્યો ભાગ લે છે. કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલી આ વર્ષની બેઠકમાં પણ અનેક પ્રતિનિધિઓની હાજરી જોવા મળી હતી.

વધુ જુઓ..

જેને સમાજે વર્ષો સુધી 'શરમ' સમજ્યુ, એ જ નીકળ્યુ મેડિકલ સાયંસનો 'ખજાનો', પીરિયડ્સના લોહીથી લૈબમાં બની રહ્યુ છે દિલનુ ટિશૂ અને પકડમાં આવી રહી છે ગંભીર બીમારીઓ

મંચુરિયન રાઇસ બનાવવાની સરળ રેસીપી

કબૂતર ની બીટથી લઈને ગાજરઘાસ સુધી: આ ઋતુમાં તેનાથી થતી બીમારીઓ બની શકે છે ખતરનાક

ખૂબ જ સ્વાદિષ્ટ શાક ''કડાઈ મશરૂમ'' પરાઠા સાથે ખૂબ જ સરસ જાય છે.

શિયાળામાં કબજિયાતની સમસ્યાથી છો પરેશાન તો છુટકારો મેળવવા માટે અપનાવો આ સહેલા ઉપાય

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - મિત્રોની વાતો

ગુજરાતી જોક્સ - ડોક્ટર અને દર્દી

ગુજરાતી જોક્સ - ટીચર અને ચંપુ

ગુજરાતી જોક્સ - પત્નીની લોટરી

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

આગળનો લેખ
Show comments