રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 29 જુલાઈ 2017 (13:14 IST)

KRK બોલ્યા - તપાસ કરો ભાઈઓ.. કેજરીવાલજી ક્યાક રાયતું સમજીને ફેવિકોલ તો નથી પી ગયા ને !!

બોલીવુડ અભિનેતા અને ખુદને ફિલ્મ ક્રિટિક કહેનારા કમાલ ખાન હંમેશા પોતાના ઉઘા છતા ટ્વીટને લઈને ચર્ચામાં રહે છે. બાહુબલી અને અન્ય ફિલ્મોનો ગમે તેવો રિવ્યુ આપનારા કમાલ ખાને તાજા મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નિશાન પર લીધા છે. 
 
કમાલ ખાને કેજરીવાલને નિશાન બનાવતા ટ્વિટર પર લખ્યુ છે કે - "મિત્રો તપાસ તો કરો.. કેજરીવાલજી એ ક્યાક રાયતુ સમજીને ફેવિકોલ તો નથી પી લીધુ. .. ઘણા દિવસોથી ચૂપ છે."