Daily Horoscope
✕

મોસમ અપડેટ- માનસૂન કેરળના નજીક, આજે આ રાજ્યોમાં થશે ભારે વરસાદ

Updated: શુક્રવાર, 7 જૂન 2019 (10:46 IST)
મોસમ અપડેટ- માનસૂન કેરળના નજીક, આજે આ રાજ્યોમાં થશે ભારે વરસાદ 
કેરળમાં સવારેથી જ વરસાદ થઈ રહી છે અને આવતી કેટલાક કલાકોમાં અહીં માનસૂન પહોંચવાની શકયતા જણાવી રહી છે. કેરેળથી તેના દિલ્લી એનસીઆર સુધી પહૉંચવામાં આશરે 25-26 દિવસ લાગે છે. નાગાલેંડ, મણિપુર, મિજોરમ અને ત્રિપુરામાં જુદા જુદા સ્થાનો પર ભારે વરસાદબી આશા છે. અસમ, મેઘાલય, કેરળ અને ગંગીય પશ્ચિમ બંગાળમાં પૃથક સ્થાન પર ભારે વર્ષની શકયતા છે. ઉત્તર પ્રદેશ અને ઉતરાખંડમાં આંધી અને બરફના કરાની સાથે પડી 
 
દિલ્લી એનસીઆરના લોકોને રાહત મેળવવા માટે આ વર્ષે લાંબુ વાટ જોવી પડશે. પણ સ્થાનીય કારકોના પ્રભાવથી ઘણી વાર આ જલ્દી પણ આવી જાય છે અને ઘણી વાર મોડું પણ થઈ જાય છે. હકીકતમાં દિલ્લી એનસીઆરમાં જૂનના આખરે અઠવાડિયા સુધી માનસૂન પહોંચી જાય છે. પણ આ સમયે 10-5 દિવસની 
મોડી પહોંચશે. આ વખતે માનસૂન સામાન્યની આસપાસ જ રહેશે. 96 ટકા સુધી વરસાદ થઈ શકે છે. પણ તેમાં 5 ટકાની કમી કે વૃદ્ધિ થવાની શકયતા બની 
 
રહે છે. મધ્ય પ્રદેશ, ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન અત્યરે પણ 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે છે. 
 

વધુ જુઓ..

લગ્નના એક મહિના પહેલાં ચહેરા અને વાળની સુંદરતા નિખારવા માટે અપનાવો આ 31 ખાસ ઉપાય

Gujarat Food Menu: લગ્નના મેનુમાં ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરો, પાર્ટી બની જશે ઉત્સાહી

પાર્ટી માટે બનાવો 5 સ્વાદિષ્ટ અને મસાલેદાર વેજ સ્ટાર્ટર્સ, મહેમાનો આંગળીઓ ચાટતા રહી જશે!

ઘરે બનાવેલી દાળમાં રેસ્ટોરન્ટ જેવો સ્વાદ કેમ નથી આવતો? અપનાવો ડબલ વઘારની આ ખાસ રીત, સ્વાદ થઈ જશે બમણો!

ગુલાબજળ અને બદામથી ઘરે જ બનાવો નેચરલ નાઈટ ક્રીમ, ચહેરા પર આવશે ગુલાબી નિખાર!

વધુ જુઓ..

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

આગળનો લેખ
Show comments