મંગળવાર, 11 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 2 જૂન 2019 (09:43 IST)

Heat Waveમાં શેકાયું ઉત્તર દક્ષિણ ભારત, પારો 45 ડિગ્રી પાર, 30ની મોત, ચુરૂમાં પારા 50 ડિગ્રી

weather news in gujarati
ઉત્તર ભારત સાથે દેશના આશરે અડધું ભાગ પ્રચંડ ગર્મી અને લૂથી ત્રાહીમામ છે. ઘણી જગ્યાઓ પર પારા 45 ડિગ્રીને પાર કરી લીધું છે. મોસમ વિભાગના મુજબ દેશના વધારેપણુ ભાગમાં હીટ વેવ ચાલી રહી છે. જેનાથી અત્યાર સુધી 28 લોકોની મોત થઈ ગઈ છે. આવતા થોડા જ દિવસોમાં તેનાથી રાહત મળવાના આસાર  નહી છે. રાજધાની દિલ્હીમાં તપિશમાં સુધારને જોવા થવાના મોસમ વિભાગએ બે દિવસથી સતત રેડ અલર્ટની જગ્યા હવે બે જૂન સુધી ઓરેંજ વાર્નિંગને ચેતવણી આપી છે. 
 
મોસમ વિભાગના મુજબ આવતા બે ત્રણ સુધી પશ્ચિમ રાજસ્થાન, પંજાબ,  હરિયાના,  ચંડીગઢ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ તેલંગાના, ઉત્તરી 
 
કર્નાટક, બિહાર, ઝારખંડ અને મહારાષ્ટ્રના ભાગમાં હીટ વેવ જારી રહેશી. હિમાચલ અને જમ્મૂ કશ્મીર જેવા પહાડી રાજ્ય પણ તેનાથી અછૂતા નહી છે.