ગુરુવાર, 8 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 મે 2019 (17:40 IST)

મોસમ અપડેટ-જાણો કેટલી ગરમી પડી રહી છે ગુજરાતમાં...

Heat Wave In gujarat
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર કાંળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. સમગ્રે ગુજરાતમાં રવિવારે મહત્તમ તાપમાન 43 ડિગ્રી પાર પહોચતા ઓરેંજ અલર્ટ જાહેર થઈ ગયું છે. પણ અગામી અઠવાડિયામાં તીવ્ર ગરમી પડે તેવી પણ શકયતા છે. પારો 47 ડિગ્રી સુધી જઈ શકે છે.  રવિવારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું. ગુજરાતના મોટાભાગના શેહરો તાપમાન 42 ડિગ્રી પહોંચ્યો હતો.