Daily Horoscope
✕

Security Breach in Lok Sabha:નવી સંસદમાં ગેલેરીમાંથી બે વ્યક્તિઓ ખુરશીઓ પર કૂદી પડ્યા, ધૂમાડાની મીણબત્તીઓ પ્રગટાવી, હંગામો મચાવ્યો, જુઓ વીડિયો

Updated: બુધવાર, 13 ડિસેમ્બર 2023 (13:55 IST)
Security Breach in Lok Sabha:સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં સુરક્ષામાં ખામી સર્જાઈ છે. ઓડિયન્સ ગેલેરીમાં આવેલા એક વ્યક્તિએ ત્યાંથી કૂદીને ધુમાડાની મીણબત્તી સળગાવી.
 
સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આવી સ્થિતિમાં લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી બે લોકો સુરક્ષા વ્યવસ્થાની તોડફોડ કરીને કૂદી પડ્યા હતા. આ દરમિયાન આ લોકોએ ધુમાડાની મીણબત્તીઓ સળગાવી, ત્યારબાદ આખી લોકસભામાં ધુમાડો દેખાવા લાગ્યો. જોકે બાદમાં બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
 
બે આરોપીઓમાંથી એકનું નામ સાગર છે, જ્યારે બીજાની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ લોકો પોતાના જૂતામાં ધુમાડાની મીણબત્તીઓ છુપાવીને લાવ્યા હતા. જે છાંટવામાં આવ્યો હતો તેમાંથી સુરક્ષા કર્મચારીઓને ગનપાઉડરની ગંધ આવી હતી.
 

વધુ જુઓ..

ક્રિસ્પી સિંધી કોકી (Koki) બનાવવાની રીત

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

Thekua Recipe છઠ પૂજા દરમિયાન સોજીથી બનાવો ક્રિસ્પી ઠેકુઆ, બધા રેસીપી પૂછશે

Easy paratha recipes- બાળકોના ટિફિન માટે ૧૦ મિનિટમાં સરળ પરાઠા રેસિપી સરળ પરાઠા રેસિપી

વધુ જુઓ..

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments