suvichar
✕

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

Updated: રવિવાર, 27 ઑક્ટોબર 2024 (16:03 IST)
Several hotels in Lucknow received bomb threats- ગુજરાત બાદ હવે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની અનેક હોટલોને બોમ્બની ધમકી મળી છે. એક મેલ મોકલવામાં આવ્યો છે અને હોટલને ઉડાવવાની ધમકી મળી છે. રાજધાનીની દસ જેટલી હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મેલ દ્વારા આપી  છે.
 
ધમકીની માહિતી મળ્યા બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
 
રાજધાનીની જે હોટેલોને ઉડાડવા ધમકી મળી છે તેમાં હોટેલ મેરિયોટ, સારાકા હોટેલ, પાકડિલ્યા હોટેલ, કમ્ફર્ટ હોટેલ વિસ્ટા, ફોર્ચ્યુન હોટેલ, લેમોન્ટ્રી હોટેલ, ક્લાર્ક અવધ હોટેલ અને દયાલ ગેટવે હોટેલ્સનો સમાવેશ થાય છે. મેઈલ મળ્યા બાદ આ હોટલોના માલિકોએ પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસ સતર્ક થઈ ગઈ છે અને હોટલોની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે, આ પહેલી ઘટના નથી. આ પહેલા શનિવારે પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.
 
રાજકોટમાં પણ ધમકી મળી હતી
ગુજરાતના રાજકોટમાં ઓછામાં ઓછી 10 હોટલોને બોમ્બની ધમકી મળી હતી. આ માહિતી મળતાં જ પોલીસ એક્શ

વધુ જુઓ..

લિવરને અંદરથી મજબૂત બનાવવા માટે ખાવ આ 8 ફૂડ કૉમ્બિનેશન, ડોક્ટરે જણાવ્યુ કંઈ વસ્તુઓ સાથે ખાવી લાભકારી ?

ગુજરાતી લગ્નની પરંપરાગત વિધિઓ: જાણો લગ્ન પહેલાંથી લઈને વિદાય સુધીની તમામ રસમોનું મહત્વ

છોકરી ખરેખર તમને પ્રેમ કરે છે કે નહીં? આ 7 સંકેતોથી કરો ઓળખ

ભ અક્ષર પરથી છોકરાઓનાં 20 નામ અને અર્થ

Bread Recipes- બ્રેડમાંથી બનાવો 5 ઝટપટ અને સ્વાદિષ્ટ નાસ્તાની વાનગીઓ, બાળકો અને મોટાઓને પણ આવશે પસંદ

વધુ જુઓ..

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

આગળનો લેખ
Show comments