શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 27 ઑક્ટોબર 2024 (14:24 IST)

દિલ્હીમાં પ્રદૂષણ ‘ગંભીર’ શ્રેણીમાં, 400 પાર એક્યૂઆઈ

Delhi polutation
રવિવારે ફરી એક વખત રાજધાની દિલ્હીની હવાની હાલત ખરાબ જોવા મળી.
 
દિલ્હીમાં દર વર્ષે ઠંડીની શરૂઆતમાં હવા પ્રદૂષિત થયેલી જોવા મળે છે.
 
રવિવારે સવારે આનંદ વિહાર વિસ્તારમાં હવાની ગુણવત્તાનું સ્તર 406 પર જોવા મળ્યું. જે ‘ગંભીર’ શ્રેણીમાં ગણવામાં આવે છે.
 
અલીપુરમાં પણ એક્યૂઆઈ 403 જોવા મળ્યું.
 
બવાના, જહાંગીરપુરી, નહેરુનગર, સોનિયા વિહાર અને વિવેક વિહાર વિસ્તારમાં એક્યૂઆઈ ઇન્ડેક્સ 400 પાર થયો.