Webdunia - Bharat's app for daily news and videos

Install App

એગ મસાલા કરી Egg masala curry

Updated: મંગળવાર, 19 નવેમ્બર 2019 (11:33 IST)
સામગ્રી: ૬ થી ૭ નંગ ઈંડા, ૧૦૦ ગ્રામ તેલ, ૩-૪ ચમચી લાલ મરચું, પાંચ ચમચી ધાણાજીરૂ, એક ચમચી હળદર, ગરમ મસાલો બે ચમચી, પ થી ૬ નંગ આખી એલચી, ૧૦-૧૨ આખા મરી, ૪ નંગ લવિંગ, ૪ નંગ તમાલપત્ર, સ્વાદ પ્રમાણે મીઠું, ૨પ૦ ગ્રામ ડુંગળી, ૧૦૦ ગ્રામ લસણ, ૨પ ગ્રામ આદું, કોથમરી.

રીત - સૌ પ્રથમ ઈંડા ને બાફી છોતરા કાઢી, ચપ્પુથી એક ઇંડાના બે ભાગ કરી લેવા, આદુ, લસણ, ડુંગળીને મિક્સરમાં વાટી નાખવા. મરચુ, ધાણાજીરૂ અને હળદરને ૧૦ મિનિટ માટે ૧૦૦ મિલિ. પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ કઢાઇમાં તેલ ગરમ કરવું. તેલ તપી જાય ત્‍યારે સૌ પ્રથમ તેમાં આખી એલચી, મરી, તમાલપત્ર, વાટેલા આદુ-મરચા-ડુંગળીની પેસ્ટ નાખવી. આ મસાલાને સારી રીતે સાંતળી લેવો, ગુલાબી રંગનો થાય ત્‍યારે તેમાં મરચું, ઘાણાજીરૂ, હળદરની પેસ્ટને નાખી દો , આ મસાલાને સારી રીતે થવા દો, મસાલામાંથી તેલ છુટું પડે ત્‍યારે તેમા બાફેલા ઈંડા, સ્વાદ પ્રમાણે મીઠું અને જોઈએ તેટલા પ્રમાણમાં ગરમ પાણી નાખી પ-૭ મિનિટ ઉકળવા દો. બાદ તેમાં કોથમરી નાખી ગેસ પરથી ઉતારી લો.

વધુ જુઓ..

'બીજાઓના અનુભવોમાંથી શીખો': રીલ્સ, પ્રભાવકો અને શોર્ટકટ્સના યુગમાં Gen-Z યુવાનોને PM મોદીની સલાહ

લવ મેરેજ કરનારને ગામમાં નહીં મળે એન્ટ્રી! લિવ-ઇન રિલેશનશિપ અને અશ્લીલ ગીતો પર પણ ખાપ પંચાયતના કડક નિર્ણયો

રાજકોટમાં શરમજનક ઘટના: પાડોશી રિક્ષાચાલકે 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ; 7 માસનો ગર્ભ રહેતા પોક્સો હેઠળ ધરપકડ

ગૃહમંત્રીના પડકાર પર રાહુલ ગાંધીનો તીખો જવાબ, "મને અમિત શાહનું નિવેદન સાંભળવામાં રસ નથી

બ્લડ ટેસ્ટ માટે હોસ્પિટલ પહોંચી સગીર, રિપોર્ટમાં 3 વખત ગર્ભવતી હોવાનું સામે આવતા પરિવારને લાગ્યો આઘાત

વધુ જુઓ..

Tiranga Pulav recipe - ત્રિરંગા પુલાવ

Dashama Vrat Wishes 2026 in Gujarati - જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનારા દશામા વ્રતની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -12 ઓગસ્ટ 2026

આજે દિવાસો અને અષાઢી અમાસ - આજે આ ઉપાય કરશો તો મળશે લક્ષ્મી કૃપા

હરિયાળી અમાસની હાર્દિક શુભેચ્છા

આગળનો લેખ
Show comments