Biodata Maker

દુનિયાભરના સિક્ખોની આવાજ ઉઠાવવી પાર્ટીનો એકમાત્ર લક્ષ્ય

Updated: સોમવાર, 11 માર્ચ 2019 (15:11 IST)
પાર્ટી: અકાળી દળ 
સ્થાપના: ડિસેમ્બર 1920 
સંસ્થાપક : સરદાર સરમુખ સિંહ 
વર્તમાન પ્રમુખ : સુખબીર સિંહ બાદલ 
ચૂંટણી ચિહ્ન- તરાજૂ 
વિચારધારા- પંજાબી ક્ષેત્રવાદ 
દુનિયાભરના સિક્ખોની આવાજ ઉઠાવવી પાર્ટીનો એકમાત્ર લક્ષ્ય 
દુનિયામાં સિક્ખોની આવાજ બુલંદ કરવા માટે ડિસેમ્બર 1920ને શિરોમણિ અકાળી દળની સ્થાપના કરાઈ. સરદાર સરમુખ સિંહ ચુબ્બલ એકીકૃત અકાળી દળના પહેલા અધ્યક્ષ હતા. ત્યારબાદ માસ્ટર તારાસિંહ 1883-1967ના નેતૃત્વમાં અકાળી દળના સર્વાધિક લોકપ્રિયતા મળી. વર્તમાનમાં શિરોમણિ અકાળી દળ(બાદલ) ક્ષેત્રીય દળના રૂપમાં ચૂંટણી આયોગમાં પંજીકૃત છે. તેના પ્રમુખ પ્રકાશસિંહ બાદલના પુત્ર સુખબીર બાદલ છે. તેનો ચૂંટણી ચિહ્ન તરાજૂ છે. 
 
 પ્રકાશસિંહ બાદલ પહેલીવાર 1970નાં આશરે 15 મહીના માટે મુખ્યમંત્રી બન્યા હતા. બીજી વાર તે 1977માં મુખ્ય્મંત્રી બન્યા. બાદલ 1907માં મુખ્યમંત્રી બન્યા પછી સતત 10 વર્ષ સુધી પ્રધાનમંત્રી બન્યા રહ્યા. શિરોમણિ અકાળી દળના પહેલા જ લોકસભા ચૂંટણીમાં 4 સીટ મળી. અકાળી દળએ સૌથી સારું પ્રદર્શન 1999ના લોકસભા ચૂંટણીમાં કર્યું. જ્યારે તેને 10 સીટ પર વિજયશ્રી હાસલ થઈ. તે સમયે અકાળી દળ વાજપેયી સરકારમાં એનડીએ સહયોગીના રૂપમાં શામેલ હતા. 
 
16મી લોકસભામાં અકાળી દળને 4 સીટ મળી. પ્રકાશસિંહ બાદલની વહુ હરસિમરત કૌર મોદી સરકારમાં ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રી છે. 1917માં થયા વિધાનસભા ચૂંટણીમાં અકાળી દળને બુરી રીતે હાર ઝીલવી પડી હતી. દળને 117 સદસ્યીય વિધાનસભામાં માત્ર 15 સીટ મળી. જ્યારે તેની સહયોગી ભાજપાને 3 સીટ મળી હતી. વર્ષ 2007માં અકાળી દળને 48(+19 ભાજપા) અને 2012માં 56 (+12ભાજપા) સીટ મળી હતી. 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

રાઈઝ એંડ ફૉલ સીઝન 2 દ્વારા વીરેન્દ્ર સહેવાગનો નવો દાવ, 15 સેલિબ્રિટીઝની વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ

દીપિકા પાદુકોણે શેર કરી મેટરનીટી ફોટોશૂટની તસ્વીરો, પુત્રી સાથે રમતા જોવા મળ્યા રણવીર, દુઆએ સંતાવ્યો ચેહરો

આગળનો લેખ
Show comments