રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. રાજનીતિક દળ
Written By
Last Updated : સોમવાર, 11 માર્ચ 2019 (15:08 IST)

પાર્ટી: જમ્મૂ કશ્મીર પીપુલ્સ ડેમોક્રેટિક ફ્રંટ

પાર્ટી: જમ્મૂ કશ્મીર પીપુલ્સ ડેમોક્રેટિક ફ્રંટ 
પાર્ટી: જમ્મૂ કશ્મીર પીપુલ્સ ડેમોક્રેટિક ફ્રંટ 
સ્થાપના: 1999
સંસ્થાપક : મુફ્તી મુહમ્મદ સઈદ 
વર્તમાન પ્રમુખ : મેહબૂબા મુફ્તી 
ચૂંટણી ચિહ્ન- કલમ અને દવાત 
વિચારધારા- ક્ષેત્રવાદ 
પરિવારવાદનો એક ઉદાહરણ છે પીડીપી 
જમ્મૂ કશ્મીર અને પીપુલસ ડેમોક્રેટિક પાર્ટી ( જેકેપીડીપી)ની સ્થાપના પૂર્વ કેંદ્રીય ગૃહમંત્રી અને જમ્મૂ કશ્મીરના મુખ્યમંત્રી મોહમ્મદ સઈદએ 1999માં કરી હતી. વર્તમાનમાં તેની મુખિયા સઈદની દીકરી મેહબૂબા મુફ્તી છે. ક્ષેત્રવાદી વિચારધારામાં વિશ્વાસ કરતી પીડીપીનો ચૂંટણી ચિહ્ન કલમ અને દવાત છે. 
 
સઈદનો રાજનીતિક સફર 1950માં નેશનલ કૉંફ્રેસથી શરૂ થયુ હતું, પણ 1959માં તે નેકાંથી જુદા થઈ ડેમોક્રેટિક નેશનલ કાંફ્રેંસ અને પછી કાંગ્તેસમાં ચાલ્યા ગયા. વર્ષ 1987માં તે કાંગ્રેસથી બહાર ચાલી આવ્યા અને વીપી સિંહ સરકારમાં ગૃહમંત્રી બન્યા. 
 
 
વર્ષ 2002ના રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં પીડીપીએ 16 સીટ જીતીને કાંગ્રેસની સાથે સરકાર બનાવી, જ્યારે 2004ના લોકસભા ચૂંટણીમાં આ તેને માત્ર એક સીટ મળી. 2008ના વિધાનસભા ચૂંટણીમાં આ પાર્ટીને 21 સીટ મળી. 2014માં તેનો પ્રદર્શન ખૂબ સારું રહ્યું. વિધાનસભા ચૂંટણીમાં તેને 28 સીટ મળી, જ્યારે 16મી લોકસભા માટે થયેલા ચૂંટણીમાં 3 સીટ મળી. 
 
પીડીપીએ 2014ની જીત પછી ભાજપાના સહયોગથી રાજ્ય સરઆર બનાવી, પણ આ ગઠબંધન લાંબા સમય સુધી નહી ચાલી શકયું અને 2018માં આ સરકાર ગિરી ગઈ. પછી રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવ્યું.