Daily Horoscope
✕

સુરતમાં BJP મહિલા નેતાએ કર્યો આપઘાત; પરિવારજનોને હત્યાની આશંકા છે

Updated: સોમવાર, 2 ડિસેમ્બર 2024 (14:32 IST)
BJP Leader Deepika Patel Commits Suicide- ગુજરાતના સુરત જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં ભાજપની એક યુવા મહિલા નેતાએ આત્મહત્યા કરી લીધી છે. સુરત શહેરના અલથાણામાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલે આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ, 34 વર્ષની બીજેપી મહિલા નેતા દીપિકા પટેલે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. જોકે, દીપિકાના પરિવારજનોએ હત્યાની આશંકા સાથે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરી છે.
 
ફોરેન્સિક પોસ્ટ મોર્ટમની માંગ
ભાજપના નેતાના આપઘાતના સમાચાર મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે દીપિકા પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જોકે, મૃતકના પરિવારજનોએ હત્યાની આશંકા સાથે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરી છે.
 
 
 

વધુ જુઓ..

ક્રિસ્પી સિંધી કોકી (Koki) બનાવવાની રીત

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

Thekua Recipe છઠ પૂજા દરમિયાન સોજીથી બનાવો ક્રિસ્પી ઠેકુઆ, બધા રેસીપી પૂછશે

Easy paratha recipes- બાળકોના ટિફિન માટે ૧૦ મિનિટમાં સરળ પરાઠા રેસિપી સરળ પરાઠા રેસિપી

વધુ જુઓ..

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments