Daily Horoscope
✕

જૂનાગઢ વિવાદ ફરી ઉખડ્યો- જૂનાગઢને પાકિસ્તાનનો વિસ્તાર દેખાડ્યો, ઇસ્લામાબાદમાં જૂનાગઢનાં બેનરો લાગ્યાં!

Updated: શનિવાર, 14 ઑગસ્ટ 2021 (15:21 IST)
વિકિપીડિયાએ જૂનાગઢને પાકિસ્તાનનો વિવાદાસ્પદ વિસ્તાર દર્શાવતો નકશો જારી કર્યો છે. એમાં કાશ્મીરને પણ પાક.નો વિવાદાસ્પદ વિસ્તાર દેખાડ્યો છે. સોશિયલ મીડિયા પર આ નકશો ટ્રોલ થયો હતો, જેમાં એનો વિરોધ વ્યક્ત કરતી વિવિધ કોમેન્ટો થઇ હતી.
 
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારે એક બેઠક દરમિયાન દેશનો નક્શો જાહેર કરી દીધો છે. તેમાં લદાખ, જમ્મુ-કાશ્મીરના સિયાચીન સહિત ગુજરાતના જૂનાગઢ ઉપર પણ દાવો ઠોક્યો છે.

વધુ જુઓ..

દિવાળી સ્પેશિયલ પરંપરાગત રેસીપી

કરવા ચોથ પર સૂર્યોદય પહેલા સરગી ખાવાની પરંપરા

Karwa Chauth Gift: કરવા ચોથ પર પત્નીને આ ગિફ્ટ આપીને કરો ખુશ

Chakali Recipe- ગુજરાતનો ખૂબ જ લોકપ્રિય અને ક્રિસ્પી નાસ્તો ચકલી

ઘરે પેંડા બનાવવાની રીત; થોડી સામગ્રી સાથે સરળ રેસીપી

વધુ જુઓ..

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

દિવાળીની સફાઈ જોક્સ

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી કનૈયાની ભક્તિમાં થયા લીન, મુંબઈમા કૃષ્ણા દાસના લાઈવ કીર્તનમાં થયા સામેલ, ભજન પર ઝૂમ્યા

ઈશા અંબાનીને બર્થડે પર BFF ઓરી તરફથી મળી ખાસ સરપ્રાઈઝ, રીક્રીએટ કર્યુ શાહરૂખ-કાજોલનુ આઈકૉનિક ગીત, વીડિયો વાયરલ

અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંજને બોમ્બની ધમકી, 27 નવેમ્બર સુધી થશે હુમલો, મુંબઈના મેયરને મળ્યો મેલ

આગળનો લેખ
Show comments