1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. metro train ahemdabad

આજથી અમદાવાદથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી દોડશે મેટ્રો, જાણો ટાઈમ અને ભાડુ

metro train ahemdabad
અમદાવાદ અને ગાંધીનગર શહેરના પરિવહનમાં એક નવું પીંછું ઉમેરાયું છે. મેટ્રોમાં મુસાફરી કરતાં લોકો માટે આ એક સારા સમાચાર છે કે હવેથી એટલે કે આજથી 16 જાન્યુઆરીથી મેટ્રો હવે અંડવાદથી ગાંધીનગર સુધી લંબાવાઇ છે. એટલે કે આજથી તમે ગાંધીનગર સુધીની મુસાફરી મેટ્રોમાં કરી શકશો.
આગળનો લેખ
દિલ્હી-એનસીઆરમાં ભારે ઠંડી, 9 રાજ્યોમાં વરસાદ, 14 રાજ્યોમાં ધુમ્મસ અને શીત લહેરની ચેતવણી