મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (16:52 IST)

Night Curfew- રાત્રી કરફ્યુ લંબાવવામાં આવ્યો 8 મહાનગર માં રાત્રે 11 થી સવાર ના 6 વાગ્યા સુધી કરફ્યુ

અમદાવાદ સહિત રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ક્સનો સમય 1 કલાક વધ્યો , 12 ના બદલે હવે 11 વાગ્યાથી કર્ઘ શરૂ થશે • રાજ્યમાં 15 મી સપ્ટેમ્બરથી 25 મી સપ્ટેમ્બર સુધી રાતના 11 થી સવારના 6 સુધી કર્ક્સ • અગાઉ ગણેશોત્સવના કારણે 9 થી 19 સપ્ટેમ્બર સુધી 12 વાગ્યાથી કફ્સ શરૂ થવાની જાહેરાત કરી હતી રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો અંગે નિર્ણયો કરી રહી છે . જે અંતર્ગત રાજ્ય સરકારે મહાનગરમાં રાત્રિ કર્યુ લંબાવવાની જાહેરાત કરી છે . સરકારે 15 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી શહેરોમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફયૂ લાગૂ કર્યો છે .