Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rajkot Mega Demolition - રાજકોટના જંગલેશ્વરમાં 'મેગા ડિમોલિશન'નો બીજો દિવસ: આજે વધુ 300 મકાનો પર ચાલશે બુલડોઝર

મંગળવાર, 24 ફેબ્રુઆરી 2026 (12:50 IST)
Rajkot Mega Demolition
રાજકોટના ઈતિહાસમાં સૌથી મોટા ગણાતા જંગલેશ્વર વિસ્તારના ડિમોલિશનની કાર્યવાહી આજે સતત બીજા દિવસે પણ તેજ ગતિએ શરૂ થઈ છે. ગઈકાલે 1,000થી વધુ મકાનો જમીનદોસ્ત કર્યા બાદ આજે તંત્રનું બુલડોઝર બાકી રહેલા ગેરકાયદે દબાણો પર ફરી વળશે.
 
 

બીજા દિવસનું આયોજન

આજે બીજા દિવસના આયોજન મુજબ, વહેલી સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને વિશાળ પોલીસ કાફલો ફરીથી જંગલેશ્વર વિસ્તારમાં તૈનાત થઈ ગયો છે. આજનો મુખ્ય લક્ષ્યાંક બાકી રહેલા અંદાજે 300 થી 400 ગેરકાયદે મકાનોને તોડી પાડવાનો છે. સમગ્ર ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને વિસ્તારમાં સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
 
 

DCP હેતલ પટેલનું નિવેદન 

સમગ્ર મામલે DCP હેતલ પટેલે જણાવ્યું હતું કે, "ડિમોલિશનની કામગીરી સંપૂર્ણપણે કાયદેસરની પ્રક્રિયા હેઠળ થઈ રહી છે. અત્યાર સુધી સ્થાનિક લોકોનો સારો સહકાર મળ્યો છે અને કામગીરી શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ખડેપગે છે."

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - લગ્ન પાર્ટીમાં

ગુજરાતી જોક્સ - દારૂડિયા

ગુજરાતી જોક્સ - દારૂ અને પાણી

કરણ જોહરે શાહરૂખ ખાનથી લઈને આલિયા ભટ્ટને કર્યા અનફોલો, કારણ જાણીને હેરાન થઈ જશો

ગુજરાતી જોક્સ- ત્રણસો રૂપિયા લાવો

આગળનો લેખ
Show comments