Daily Horoscope
✕

સુરતના આદિનાથ કાપડ માર્કેટમાં ભીષણ આગ, ત્રીજા માળની દુકાનમાં આગથી અફરાતફરી

Updated: સોમવાર, 19 ઑક્ટોબર 2026 (15:16 IST)
સુરતના કાપડ બજારના મુખ્ય વિસ્તારમાં આવેલા સલાબતપુરાના આદિનાથ કાપડ માર્કેટમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સોમવારે સવારે આશરે 10:30 વાગ્યે માર્કેટના ત્રીજા માળે આવેલી કાપડની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. દુકાનમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી અને સમગ્ર માર્કેટમાં ધુમાડો પ્રસરી ગયો હતો.
 

15થી 20 ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા

 
આગની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આશરે 15થી 20 ફાયર ફાઇટર અને ફાયર બ્રિગેડનાં વાહનોને કામગીરીમાં જોડવામાં આવ્યાં હતાં. ફાયર વિભાગની ટીમોએ વિવિધ દિશામાંથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
ALSO READ: સીએમ યોગીએ નવરાત્રિના નવમા દિવસે ગોરખનાથ મંદિરમાં કન્યા પૂજન કર્યું, છોકરીઓના પગ ધોયા અને તેમના આશીર્વાદ લીધા.

બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ

 
ફાયર ફાઇટરોએ સતત બે કલાક સુધી કામગીરી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ કાબૂમાં આવ્યા બાદ ફરીથી આગ ભભૂકી ન ઊઠે અને કોઈ જોખમ બાકી ન રહે તે માટે સ્થળ પર કૂલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ALSO READ: નવરાત્રી પર્વ નિમિત્તે અમદાવાદમાં મૈથિલી ઠાકુરે જમાવ્યો રંગ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવા ધારાસભ્ય અને લોકગાયિકાને પાઠવભી શુભેચ્છાઓ
આગ લાગવાનું ચોક્કસ કારણ અને દુકાનમાં થયેલા નુકસાન અંગેની વિગતો હજી સ્પષ્ટ નથી. ઘટનાને પગલે કાપડ માર્કેટ વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ટાઈગર શ્રોફ પર હુમલો કરનાર ત્રણ આરોપીઓ કોટા રેલવે સ્ટેશ પરથી પકડાયા, દિલ્હી આવી રહેલી ટ્રેનમાં હતા સવાર

ટાઇગર શ્રોફના ઘર પાસે ફાયરિંગ બાદ આરોપીઓ ફરાર, અંધેરી સ્ટેશન પરથી બાઇક મળી; પ્રત્યક્ષદર્શીએ કર્યો મોટો ખુલાસો

મુંબઈના જુહુમાં ગોળીબારમાં અભિનેતા ટાઇગર શ્રોફ બચી ગયો; બાઇક સવાર હુમલાખોરોએ ગોળીબાર કર્યો

અજય દેવગનના જુહૂ બંગલા પર BMC નો ચાલ્યો હથોડો, ગેરકાયદેસર નિર્માણ વિરુદ્ધ થઈ કાર્યવાહી, જમીનદોસ્ત થઈ દિવાલ

75 વર્ષની ઉંમરે પણ, રજનીકાંતનું સ્ટારડમ અકબંધ, બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ દીધી છે, પહેલા દિવસે ૫૦ કરોડનો આંકડો પાર કર્યો છે.

આગળનો લેખ
Show comments