સંબંધિત સમાચાર
- Corona Effects- દીવાળી પર ફટાકડા ફોડી શકશો નહી, સરકારની પ્રતિબંધ
- Coronavirus India- ચેપમુક્ત થતા દર્દીઓની સંખ્યા 75 લાખની પાર એક દિવસમાં સામે આવ્યા 45 230 નવા કેસ
- Unlock 6.0 Guidelines- દેશમાં આજે અનલોક 6.0 ની શરૂઆત થઈ, જાણો કઈ વસ્તુઓને મંજૂરી આપવામાં આવી હતી
- CoronaVIrus Updates- યુરોપમાં કોરોના પાયમાલી, બ્રિટનમાં 1 મહિનાનો લોકડાઉન
- મહારાષ્ટ્ર સરકારે કોરોના લોકડાઉન 30 નવેમ્બર સુધી વધાર્યું, માર્ગદર્શિકા જાણો
કોરોના વચ્ચે અતિ મહત્વપૂર્ણ નિર્ણય લગ્ન સમારંભમાં જાણી લો કેટલા લોકોને છૂટછાટ મળી?
કોરોનાકાળના સમયમાં કેન્દ્ર સરકારની મુજબ અનલૉક 6 માર્ગદર્શિકા આવી ગઈ છે. હવે લગ્ન સમારંભ માં 200 લોકોની છૂટ આપવામાં આવી છે. આ છૂટછાટ આવતીકાલથી રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે. બંધ હોલમાં કેપેસિટીના 50% સુધી જ છૂટ આપવામાં આવશે.હવે લગ્ન સમારંભ (Wedding Ceremony)માં 200 લોકોની છૂટ આપવામાં આવી છે. આ છૂટછાટ આવતીકાલથી રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે. બંધ હોલ (Hall)માં કેપેસિટીના 50% સુધી જ છૂટ આપવામાં આવશે.
