શેર બજાર સુસ્ત
ભારતીય શેર બજારના વેપારની ચાલ ખૂબ ધીમી છે. મુંબઈ સ્ટોક એક્સચેંજ બીએસઈનો સેંસેક્સ 13 અંક ઉપર ખુલ્યો અને નેશનલ સ્ટોક એક્સચેંજ એનએસઈના નિફ્ટીમાં શુક્રવારે બંધને કારણે ચાર અંક નીચે વેપારની શરૂઆત કરી
શરૂઆતી વેપારમાં સેંસેક્સના જે શેરોમાં સૌથી વધુ ખરીદ-વેચાણ જોવામલ્યુ તેમા આરઆઈએલ, જે.પી એસોસિએટ્સ, આઈસીઆઈસીઆઈ બેંક અને ગ્રાસિમ મુખ્ય છે. બીજી બાજુ નિફ્ટી પર પણ આરઆઈએલ બેંક, યૂનિટેક અને સીમેસ ઘટાડો થવાના શેરોમાં સૌથી આગળ છે.

- વેબદુનિયા પર વાંચો :
- સમાચાર જગત
- જ્યોતિષશાસ્ત્ર
- જોક્સ
- મનોરંજન
- લાઈફ સ્ટાઈલ
- ધર્મ