Jokes તમને કેટલી પત્નીઓ છે?
ટિલ્લુઃ તમને કેટલી પત્નીઓ છે?
શેઠ: છ
ટિલ્લુ: તો તમારે રવિવારે આરામ .
શેઠ: વલ્લાહ!
મજૂરના જીવનમાં આરામ ક્યાં છે, રવિવારે સાળી આવી જાય છે.
ALSO READ: ગુજરાતી જોક્સ - હુ કાર ચોરી લઉ તો