1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Jokes In Gujarati

ગુજરાતી જોક્સ - મોઢુ બંધ કરતા જ અવાજ પણ બંધ

Jokes
એક દર્દીએ ઓપરેશન પછી ડોક્ટરને તકલીફ બતાવતા કહ્યુ -
ડોક્ટર સાહેબ, મારુ મોઢું ખોલવાથી જ અવાજ આવે છે
અને મોઢુ બંધ કરતા જ અવાજ પણ બંધ થઈ જાય છે.
 
ડોક્ટરે કહ્યુ - સારુ તો મારો મોબાઈલ મળી ગયો.
ઓપરેશન વખતે ભૂલથી તમારા પેટમાં રહી ગયો હતો.દે.

 
About Writer
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો
આગળનો લેખ
Mother's Day Special Tourism - અમદાવાદમાં મધર્સ ડે પર મમ્મી સાથે ફરવા લાયક સ્થળો