1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. joke of the day

ગુજરાતી જોક્સ - મરેલુ કબૂતર.

1000 jokes
બે મિત્રો રસ્તા પર જઈ રહ્યા હતા. એકાએક
એકે બીજાને કોણી મારતા કહ્યુ - જો મરેલુ કબૂતર.
બીજાએ તરત જ આકાશમાં
જોયુ અને બોલ્યો - ક્યા છે ?

About Writer
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો
આગળનો લેખ
કોણ છે થલાપતિ વિજયની લેડી લક, જેની સાથે જોડાયુ કિસ્મત કનેક્શન, જન્મદિવસ પર જ મળ્યો જીતનો શાનદાર ઉપહાર