1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. joke of the day

ગુજરાતી જોક્સ - કામચોરી

1000 jokes
સરકારી નોકર(ડોક્ટરને) ડો. સાહેબ કામચોરી
મારા લોહીમાં નથી.

જે દિવસે કામ પેંડિગ રહી જાય છે તે દિવસે ઊંધ નથી આવતી.
ડોક્ટર - ઊંધની કેટલી ગોળીઓ લખી આપુ ?
દરદી - મહિનાના ચાર રવિવાર છોડીને રોજની.

About Writer
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો
આગળનો લેખ
ગુજરાતી જોક્સ - ફરી મોડા આવ્યા