ગુજરાતી જોક્સ - વાતો સાંભળવામાં સારી લાગે છે
એક સાહેબે પોતાની પત્નીને જણાવ્યુ
આપણો પુત્ર મોટો થઈને નેતા બનશે
આપણો પુત્ર મોટો થઈને નેતા બનશે
પત્ની બોલી - કેવી રીતે જાણ્યુ ?
ALSO READ: ગુજરાતી જોક્સ - હું તને પ્રેમ કરું છું
પતિ - તેની વાતો પરથી, તેની વાતો સાંભળવામાં
સારી લાગે છે પણ તેનો મતલબ કંઈ નથી નીકળતો.
સારી લાગે છે પણ તેનો મતલબ કંઈ નથી નીકળતો.
ALSO READ: ગુજરાતી જોક્સ - કેટલો સમય લાગશે