ગુજરાતી જોક્સ - મારો પાસપોર્ટ
ગ્રાહક (ફોટોગ્રાફરને) શુ તમે મારો પાસપોર્ટ
સાઈઝનો ફોટો ખેચી શકો છો,
સાઈઝનો ફોટો ખેચી શકો છો,
જેમાં મારા વાળ અને ચંપલ બંને દેખાય.
ફોટોગ્રાફર - કેમ નહી સાહેબ, બસ તમે તમારા
ચંપલ તમારા માથા પર લઈને બેસી જાવ.
ચંપલ તમારા માથા પર લઈને બેસી જાવ.
ALSO READ: ગુજરાતી જોક્સ - કાચ તોડ્યો
આગળનો લેખ