શેર બજારમાં ઉતાર-ચઢાવ
ભારતીય શેર બજારમાં મંગળવારે વેપારની શરૂઆત સપાટ થઈ, પરંતુ શરૂઆતી ગાળામાં રોયલ્ટી, ઓઈલ એંડ ગેસ સ્ટોક્સમાં ખરીદીથી બજારમાં ગતિ જોવા મળી.
આજે સેંસેક્સ 41 અંક વધીને 17024ના સ્તર પર ખુલ્યો, જ્યારે કે નિફ્ટી 13 અંક વધીને 5080ના સ્તર પર ખુલ્યો.
હિંડાલ્કો, ટાટા સ્ટીલ, ભારતી એયરટેલ અને સ્ટરલાઈટના શેરોમાં શરૂઆતી વેપાર દરમિયાન વધારો રહ્યો, જ્યારે કે એસબીઆઈ, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરોમાં ઘટાડો જોવા મળ્યો.