સંબંધિત સમાચાર
- મેરી કોમની જીત સાથે શરૂઆત - Mary Kom એ માર્યું મેદાન, જીતથી કર્યો ધમાકેદાર આગાઝ
- સ્વીટી પટેલ કેસઃ PI ની અટકાયત- PIના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા, સ્વીટી પટેલનું લોહી છે કે કેમ એ દિશામાં તપાસ થશે
- ભારતની દીકરી Priya Malik એ રચ્યો ઈતિહાસ આ મોટા ટૂર્નામેંટમાં જીત્યો Gold
- 39 વર્ષ બાદ સંદીપ બન્યો અલીશા, કલેક્ટરે આપ્યું ટ્રાંસવુમન સર્ટિફિકેટ
- Tokyo Olympics- PV Sindhu પીવી સિંધુએ આપી ભારતીયને ખુશી
કપ્પા વાયરસથી એક મોત- ગોધરાના કોરોનાના કપ્પા વેરિયન્ટથી એક વ્યક્તિનું મોત
ગુજરાતમાં ડેલ્ટા , ડેલ્ટા પ્લસ બાદ કપ્પા વેરિઅન્ટનો પ્રવેશ .. ! ગત મેં મહિનાથી ૩૦ જૂન સુધીમાં ૩ કેસ નોંધાયા , મેં માસમાં સાબરકાંઠાના તલોદ તાલુકામાં 60 વર્ષીય દર્દીમાં તથા જૂન માસમાં ગોધરા અને મહેસાણાના ૧-૧ દર્દીમાં જોવા મળ્યો હતો કપા વેરિઅન્ટ
ગુજરાતમાં પંચમહાલના ગોધરા, મહેસાણા અને સાબરકાંઠાના તલોદમાં કપ્પા વાયરસના ત્રણ કેસ હતા. કોરોનાના કપ્પા વેરિયન્ટથી ગુજરાતમાં એક દર્દીનું મોત થયા બાદ સંપર્કમાં આવેલા લોકો અને નજીકના
લોકોની તપાસ કરી દેવાઈ છે. ગોધરાના મુવાડા ગામમાં કોરોનાના કપ્પા વેરિયન્ટથી એક વ્યક્તિનું મોત થયું છે.
