બુધવાર, 22 જાન્યુઆરી 2025
0

કોરોના વિશે માહિતી આપનાર વૈજ્ઞાનિકને ચીને લેબમાંથી કાઢી મૂક્યો, આગળ શું થયું?

મંગળવાર,એપ્રિલ 30, 2024
0
1
કોવિડ-19 (ભારતમાં કોવિડ-19 કેસો)ના વધતા જતા કેસોએ ખતરાની ઘંટડી વગાડી છે. સક્રિય કેસ (કોરોના એક્ટિવ કેસ)ની સંખ્યા વધી રહી છે. જે હવે 4309 પર પહોંચી ગયો છે.
1
2
ભારતમાં કોવિડ-19ના કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. કેરળમાં કોવિડ JN.1નું નવું પેટા વેરિઅન્ટ મળી આવ્યું છે. જેના કારણે 17 ડિસેમ્બરે ચાર લોકોના મોત થયા હતા. યુપીમાં પણ કોવિડ પોઝિટિવ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જો કે, તે જાણી શકાયું નથી કે આ ...
2
3
ભારતમાં કોરોના સંક્રમણના 148 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે આ અંગે અપડેટ કર્યું છે. કોરોના વિરોધી રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
3
4
રાજ્યના ગઈકાલે કોરોનાના નવા 397 કેસ નોંધાયા હતા.રાજયમાં કોરોનાના ૧૯૯૨ એકિટવ કેસ પૈકી ચાર દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ 139 કેસ નોંધાયા હતા. અમદાવાદ અને મહેસાણામાં એક-એક સંક્રમિત દર્દીના ...
4
4
5
દેશમાં કોરોનાના રેકાર્ડ કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના કેસોમાં વૃદ્ધિના કારણે સરકાર એક્ટિવ મોડમાં છે. કેંદ્રીય સ્વાસ્થય મંત્રીએ જુદા જુદા રાજ્યોના સ્વાસ્થય મંત્રીઓ સાથે આજે સમીક્ષા બેઠક કરી. તેમક પુડુચેરી સરકાર એક્શનએ પણ મોટુ એક્શન લીધુ છે.
5
6
રાજ્યમાં કોરોનાની સતર્કતાને લઈને 10 અને 11 એપ્રિલે મોકડ્રીલ યોજાશે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે
6
7
દેશમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. આટલી ઝડપ તેના શરૂઆતના સમયમાં જોવા મળી હતી. છેલ્લા બે દિવસમાં જ કોરોનાના નવા કેસોમાં લગભગ 80 ટકાનો વધારો થયો છે. આ ભયાનક આંકડાઓ બાદ કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ...
7
8
ગુજરાતમાં યોજાનાર G20 બેઠકને લઈને ગુજરાત સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. કોરોનાના કેસો વધતાં સરકારે સતર્કતા રૂપે સુરક્ષાના પગલાં લીધાં છે
8
8
9
દેશ અને ગુજરાતમાં એક વાર ફરી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ સક્રિય કેસોની સંખ્યા 15 હજાર 208 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક લાખ 18 હજારથી વધુ ટેસ્ટ કરાયા છે.
9
10
ગુજરાત સહિત ભારતમાં કોરોનાના કેસ વધ્યા ગુજરાત સહિત સમગ્ર ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ફરી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારની અખબારી યાદી (29 માર્ચ) અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે.
10
11
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. ના ફક્ત કેસમાં પણ હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. આજે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે. જ્યારે 241 દર્દીઓ સાજા થયાં છે.
11
12
11 દિવસમાં રાજ્યમાં કોરોનાથી બીજું મોત, ભરૂચમાં 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત હાલમાં રાજ્યમાં કુલ 916 એક્ટિવ કેસ છે. ત્રણ દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે
12
13
રાજ્યમાં H3N2 ફ્લૂના કેસો જોવા મળી રહ્યા છે ત્યારે આ નવા વેરિયન્ટને લઇને લોકોમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. વિધાનસભામાં આ અંગે થયેલી ચર્ચામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે H3N2ના દર્દીઓ માટે માસ્ક પહેરવું ફરજિયાત નથી
13
14
રાજ્યમાં ફરી કોરોના વાયરસ વકરી રહ્યો છે. લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવ જેવાં લક્ષણોવાળા દર્દીઓનો રાફડો ફાટ્યો છે. એવામાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 49 કેસ અમદાવાદમાં નોંધાયા ...
14
15
છેલ્લા બે મહિનાથી રાજધાની દિલ્હી સહિત ભારતના ઘણા ભાગોમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસ વધી રહ્યા છે. કોરોના રોગચાળા પછી, લોકો ફ્લૂના કેસોમાં વધારો થવાથી ડરી રહ્યા છે, કારણ કે તેનાથી પીડિત દર્દીઓમાં કોરોના જેવા જ લક્ષણો જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક ...
15
16
એન્ટી કોરોના વેક્સીન સ્પુટનિક-Vની તૈયારીમાં જોડાયેલા રશિયન વૈજ્ઞાનિકની હત્યાએ રશિયા સહિત સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. હત્યાની માહિતી મળતા જ રશિયામાં ખળભળાટ મચી ગયો છે. અચાનક હત્યાની આ માહિતીએ રાષ્ટ્રપતિ પુતિનને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે
16
17
કોરોના એક સમય હતો જ્યારે દુનિયાભરના લોકો પોતપોતાના ઘરોમાં બંધ હતા. પરંતુ હવે લોકોનું જીવન પહેલા જેવું થઈ ગયું છે. કારણ કે હવે કોરોના વાયરસનો ખતરો લગભગ ટળી ગયો છે. દેશભરમાંથી લોકોએ રસીનો ડોઝ લીધો છે. જોખમમાંથી બહાર આવવા છતાં લોકો સાવચેતી રાખી રહ્યા ...
17
18
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી (IC) ડૉ. જીતેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં કોવિડ-19 રસી iNNCOVACC બહાર પાડી હતી. iNNCOVACC એ વિશ્વની પ્રથમ ઇન્ટ્રાનેસલ કોવિડ-19 રસી છે જેને ...
18
19
ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ ખૂબ વધુ ખરાબ થઈ ગઈ છે. છેલ્લા એક મહિનામાં ચીનમાં કોરોનાને કારણે 60 હજાર લોકોના મોત થયા છે. દરમિયાન, ચીને પહેલીવાર સ્વીકાર્યું છે કે ડિસેમ્બરની શરૂઆતથી દેશમાં કોવિડ-19ને કારણે 59,938 લોકોના મોત થયા છે. અગાઉ, ચીને હંમેશા ...
19