મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 7 એપ્રિલ 2023 (16:39 IST)

કોરોના રિટર્ન્સ: અહીં માસ્ક ફરી ફરજીયાત

Corona returns: Masks again mandatory here

દેશમાં કોરોનાના રેકાર્ડ કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના કેસોમાં વૃદ્ધિના કારણે સરકાર એક્ટિવ મોડમાં છે. કેંદ્રીય સ્વાસ્થય મંત્રીએ જુદા જુદા રાજ્યોના સ્વાસ્થય મંત્રીઓ સાથે આજે સમીક્ષા બેઠક કરી. તેમક પુડુચેરી સરકાર એક્શનએ પણ મોટુ એક્શન લીધુ છે. 
 
ત્યારે પુડુચેરીમાં માસ્ક ફરજિયાત કરાયા છે. જાહેર સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત કરાયો છે, દેશમાં કોરોના વાયરસના કેસોમાં વધારા થતાં પુડુચેરીમાં જિલ્લા કલેક્ટર માસ્ક ફરજિયાતનો આદેશ કર્યો છે. 
 
પુડુચેરીમાં હાલમાં 145 કોરોના કેસ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 6,050 કોરોના વાયરસના કેસ નોંધાયા છે.