1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
  4. rio thieves stocking tourists

રિયો ઓલિમ્પિકના લૂંટારૂ બાળકો... (જુઓ વીડિયો)

રિયો  ઓલિમ્પિક
રિયોની પરિસ્થિતિ વિશે તમે બધા જાણો છો. ન ખબર હોય તો બતાવી દઈએ કે આ દેશની આર્થિક સ્થિતિ સારી નથી ચાલી રહી. અહીના સરકારી કર્મચારીઓને સરકાર સેલેરી નથી આપી રહ્યા.  જીકા વાયરસનો કહેર ફેલાયો છે. ટૂંકમાં અહીની અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે ગડબડાયેલી છે. અહી લોકો ભારે ગરીબીમાં જીવી રહ્યા છે.  હવે કારણ ભલે જે પણ હોય પણ અહીના બાળકો અહી ઓલિમ્પિક જોવા આવનાર ટૂરિસ્ટને ખુલેઆમ લૂટવાનો પ્રયાસ કરતા દેખાય રહ્યા છે.   એ જોઈને વધુ નવાઈ લાગે છે કે આ બાળકોને રોકનારુ પણ કોઈ નથી.  સુરક્ષાની વ્યવસ્થા ખૂબ જ નબળી છે.  લોકો જાતે જ આ નાના નાના ચોરનો સામનો કરી રહ્યા છે. 
 
નીચે આપેલ વીડિયોમાં જુઓ કે કેવી રીતે આ બાળકો કોઈના પણ ડર વગર આ ટૂરિસ્ટને લગભગ લૂટવાનો પ્રયાસ કરી રહ્યા છે.  
આગળનો લેખ
સમાજના યુવા સાહસિકોને પ્રોત્સાહન આપવા પાટીદાર ઉદ્યોગપતિઓ 500 કરોડનું ફંડ ઉભું કરશે