0

ભારતીય ફુટબોલ ટીમના કપ્તાન સુનીલ છેત્રીએ લીધો સંન્યાસ, આ દિવસે રમશે પોતાની અંતિમ મેચ

ગુરુવાર,મે 16, 2024
0
1
Indonesia Footballer Death: ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન એક ખેલાડીના માથામાં વીજળી પડતા તેનું મોત થયું હતું.
1
2
Kelvin Kiptum Death: મૈરાથનના વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર કેલ્વિન કિપ્ટમનો રવિવારે પશ્ચિમી કેન્યામાં એક કાર એક્સીડેંટમાં નિધન થઈ ગયુ છે. કેલ્વિન કિપ્ટમે માત્ર 24 વર્ષની વયમાં જ આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. જેનાથી દરેક કોઈને ઉંડો આધાત લાગ્યો છે.
2
3
બ્રાઝિલના ફૂટબોલ ખેલાડી અને કોચ મારિયો ઝાગાલોનું 6 જાન્યુઆરીએ 92 વર્ષની વયે અવસાન થયું હતું. ઝાગાલો ખેલાડી અને કોચ તરીકે વર્લ્ડ કપ જીતનાર પ્રથમ વ્યક્તિ હતા. બ્રાઝિલના ફૂટબોલ ખેલાડી અને કોચ મારિયો ઝાગાલોનું 6 જાન્યુઆરીએ 92 વર્ષની વયે અવસાન થયું હતું.
3
4
યુવા રેસલરો જંતરમંતર પહોચ્યા- યુવા ભારતીય કુસ્તીબાજોએ બુધવારે જંતર-મંતર ખાતે વરિષ્ઠ કુસ્તીબાજો બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સામે વિરોધ કર્યો હતો.
4
4
5
ભારતીય રેસલિંગ ફેડરેશનના નવા પ્રમુખ તરીકે સંજય સિંહના નામની જાહેરાત પછી ઘણા ભારતીય કુસ્તી ખેલાડીઓ સતત તેમનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે, જેમાં સાક્ષી મલિકે સૌથી પહેલા કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા.
5
6
યૂથ અફેયર્સ અને રમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત એવોર્ડ 2023ની જાહેરાત કરી દીધી છે. ભારતના રાષ્ટ્રપતિ 09 જાન્યુયારી 2024ના રોજ એવોર્ડ એક વિશેષ રૂપથી આયોજીત સમારંભમાં પ્રદાન કરશે સમિતિની ભલામણોના આધારે અને યોગ્ય તપાસ બાદ સરકારે ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓને ...
6
7
હાલ તમામ દેશોની નજર ઓલિમ્પિક 2036 માટે યોજાનારી બીડ પર છે અને 2036ના ઓલિમ્પિકની યજમાની મેળવવા માટે ભારત પણ પ્રબળ દાવેદાર છે. તેવામાં અમદાવાદમાં પણ અલગ અલગ રમતો રમાડી શકાય તેના તૈયારીના ભાગ રૂપે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યું છે
7
8
હાલ ગોવામાં 37મી રાષ્ટ્રીય રમતનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં છઠ્ઠા દિવસે એથ્લેટિક્સમાં ઘણી વિવિધ ઇવેન્ટ્સ યોજાઈ હતી, આ ઉપરાંત, સ્વિમિંગમાં પણ ઘણા નવા રાષ્ટ્રીય રેકોર્ડ બનાવતા ફેંસ જોવા મળ્યા હતા. આંધ્રપ્રદેશથી આવેલી ભારતીય મહિલા દોડવીર ...
8
8
9
મુંબઈમાં ચાલી રહેલી ઈંટરનેશનલ ઓલંપિક કમિટીની બેઠકમાં વર્ષ 2028માં અમેરિકાના લૉસ એંજિલિસમાં થનારી ઓલંપિક ગેમ્સમાં ક્રિકેટને સત્તાવાર રીતે સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
9
10
Asian Games Day 8 Updates: એશિયન ગેમ્સનો આજે 14મો દિવસ છે. ભારતે છેલ્લા 13 દિવસમાં કુલ 95 મેડલ જીત્યા હતા. એશિયન ગેમ્સમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતે પહેલા દિવસે પાંચ, બીજા દિવસે છ, ત્રીજા દિવસે ત્રણ, ચોથા દિવસે આઠ, પાંચમા દિવસે ત્રણ, ...
10
11
Asian Games 2023: એશિયન ગેમ્સ 2023માં ભારતે તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. ભારતે હવે મહિલા કબડ્ડી ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સમાં મહિલા કબડ્ડી ઈવેન્ટની ફાઈનલ મેચ ભારત અને ચાઈનીઝ તાઈપેઈ વચ્ચે ...
11
12
ભારતીય પુરુષ હોકી ટીમે એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઇનલમાં ભારતે જાપાનને હરાવ્યું હતું. આ સાથે ભારતીય ટીમ પેરિસ ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે. મેન્સ હોકીમાં ભારતે રેકોર્ડ 16મી વખત મેડલ જીત્યો છે.
12
13
Asian Games 2023 Update: ચીનના હાંગઝોઉમાં આયોજિત 19મી એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 69 મેડલ જીત્યા છે, જેમાં 15 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. આજે એશિયન ગેમ્સના 11મા દિવસે ભારતના નીરજ ચોપરા ...
13
14
Asian Games 2023 Live Update: ચીનના હાંગઝોઉમાં આયોજિત 19મી એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 71 મેડલ જીત્યા છે, જેમાં 16 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. આજે એશિયન ગેમ્સના 11મા દિવસે ભાલા, ઘોડેસવારી ...
14
15
એથલીટ પારુલ ચૌધરીએ ગોલ્ડ અને તેજસ્વિન શંકરે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. એશિયન ગેમ્સ 2023માં ભારતે અત્યાર સુધીમાં 9 દિવસમાં કુલ 60 મેડલ જીત્યા છે
15
16
Asian Games 2023 Day 9: ચીનના હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સનો 8મો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. રવિવારે ભારતીય ખેલાડીઓએ તેને સુપર સન્ડે બનાવ્યો અને 15 મેડલ જીત્યા
16
17
મેડલની દૃષ્ટિએ ભારત માટે રવિવારનો દિવસ ઘણો સારો રહ્યો છે. ટ્રેપ શૂટિંગમાં ભારતીય ટીમમાં સામેલ પૃથ્વીરાજ ટોન્ડઈમન, ક્યાનન ચેનાઈ અને જોરાવરસિંહ સંધુએ ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ આ રમતનો રેકૉર્ડ પણ તોડી નાખ્યો છે. આ ખેલાડીઓએ 361નો સ્કોર હાંસલ કર્યો હતો.
17
18
Asian Games 2023: એશિયન ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હોકી મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું. ભારતે આ મેચ 10-2થી જીતી હતી. આ મેચમાં જીત સાથે ભારતે એશિયન ગેમ્સની સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે
18
19
એશિયન ગેમ્સના સાતમા દિવસે ભારતનો મેડલ જીતવાનો સિલસિલો જારી છે. આજે ટેનિસની મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટમાં રોહન બોપન્ના અને રુતુજા ભોંસલેએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
19