Webdunia - Bharat's app for daily news and videos

Install App

શક્કરિયાની પાઈ (Sweet Potato Pie) રેસીપી

Updated: શુક્રવાર, 17 જુલાઈ 2026 (16:11 IST)
Sweet Potato Pie

સામગ્રી

શક્કરિયા – 2 મધ્યમ (આશરે 400 ગ્રામ)
તૈયાર પાઈ ક્રસ્ટ – 1
માખણ (ઓગાળેલું) – 50 ગ્રામ
બ્રાઉન શુગર –1/2 કપ
દૂધ – 1/2 કપ
ALSO READ: રસગુલ્લા રેસીપી - ઘરે જ બનાવો નરમ અને સ્પોન્જી રસગુલ્લા
2 ઇંડા (અથવા 1/4 કપ કન્ડેન્સ્ડ મિલ્ક – એગલેસ વિકલ્પ માટે)
વેનીલા એસેન્સ – 1 ચમચી
દાલચીની પાવડર – 1 ચમચી
જાયફળ પાવડર – 1/4  ચમચી
મીઠું – એક ચપટી
ALSO READ: ચોથી ધોરણની વિદ્યાર્થિની સાથે અશ્લીલ હરકતનો આરોપ, રોષે ભરાયેલી ભીડના હુમલામાં આરોપીનું મોત

બનાવવાની રીત

શક્કરિયાને સારી રીતે ધોઈને બાફી લો અથવા ઓવનમાં બેક કરો. ઠંડા થયા પછી તેની છાલ ઉતારીને મસળી લો.
એક મોટા બાઉલમાં મસળેલી શક્કરિયા, બ્રાઉન શુગર, ઓગાળેલું માખણ, દૂધ, ઇંડા (અથવા કન્ડેન્સ્ડ મિલ્ક), વેનીલા એસેન્સ, દાલચીની, જાયફળ અને મીઠું ઉમેરો.
બધી સામગ્રીને સારી રીતે ફેટીને એકસરખું સ્મૂથ મિશ્રણ તૈયાર કરો.
તૈયાર પાઈ ક્રસ્ટમાં આ મિશ્રણ સમાન રીતે ભરી દો.
ઓવનને 180°C પર પ્રીહીટ કરો.
પાઈને લગભગ 45–50 મિનિટ સુધી બેક કરો. વચ્ચે ટૂથપિક નાખીને ચેક કરો. જો ટૂથપિક સાફ બહાર આવે તો પાઈ તૈયાર છે.
પાઈને બહાર કાઢીને સંપૂર્ણ ઠંડી થવા દો.
સર્વ કરતા પહેલા ઉપરથી વ્હીપ્ડ ક્રીમ, દાલચીની પાવડર અથવા કાપેલા પેકાન/અખરોટથી ગાર્નિશ કરો.

વધુ જુઓ..

અમદાવાદમાં બેફામ ડ્રાઇવિંગ અને ઈ-ચલણ ન ભરનારા વાહનચાલકો પર પોલીસની લાલ આંખ, 218 લોકોના લાઈસન્સ રદ કરવા RTOને ભલામણ

તેલંગાણા વરસાદની અછતનો સામનો કરી રહ્યું છે અને કોંગ્રેસ સરકાર ભગવાન વરુણને પ્રસન્ન કરવા માટે 'મહા વરુણ યજ્ઞ' કરી રહી છે.

આવો ને ગભરાશો નહી, રાહુલ ગાંધી બસ થોડી ધુલાઈ કરશે, સંજય રાઉતે પીએમ મોદી અને અમિત શાહ પર કસ્યો તંજ

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભવ્ય તિરંગા યાત્રાની શરૂઆત, નાગરિકોનો અદ્ભુત ઉત્સાહ

45 કિલો સડેલું માંસ અને એક્સપાયર થયેલું દૂધ, ગ્રાહકોને ખરાબ ગુણવત્તાનું ભોજન પીરસી રહ્યો હતો આ પ્રખ્યાત પબ

વધુ જુઓ..

શ્રાવણ સ્પેશિયલ: ડુંગળી-લસણ વગર બનાવો આ 5 સ્વાદિષ્ટ શાક

Evrat Jivrat Ni Vrat Katha - ક્યારે છે એવરત જીવરત વ્રત 2026 ?વાંચો એવરત જીવરત વ્રતકથા

Divaso 2026- દિવાસાનું ધાર્મિક મહત્વ

Divaso - દિવાસો એટલે સો દિવસના તહેવારની શરૂઆત, જાણો દિવાસાનું મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -10 ઓગસ્ટ, 2026

આગળનો લેખ
Show comments