Daily Horoscope
✕

"તારક મેહતા" ને છોડવાની ખબરોની વચ્ચે સામે આવી મુનમુન દત્તા કહ્યુ જો હુ અલવિદા કહુ તો

Updated: સોમવાર, 26 જુલાઈ 2021 (18:36 IST)
"તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા" ની એક્ટ્રેસ મુનમુન દત્તા રિયલ લાઈફમાં પણ બબીતા જીના નામે પ્રખ્યાત છે. મુનમુન દત્તા શોના ગયા કેટલાક એપિસોડમાં નજર નથી આવી. તેનાથી પહેલા તે જાતિના વિશેષ પર ટિકાને લઈને વિવાદોમાં રહી હતી. જે પછી એવી ખબર ઉડી કે તેણે શોને અલવિદા કહી દીધું. પણ ગયા દિવસો મેકર્સએ આ ખબરોને માત્ર અફવાહ જણાવી રહ્યુ છે. હવે તેના પર મુનમુન દત્તા પોતે સામે આવી છે અને જણાવ્યુ કે કઈ રીતે ખોટી રિપોર્ટિંગએ તેની જીવન પર નકારાત્મજ અસર નાખ્યું. 
 
જીવન પર ખરાબ અસર પડ્યુ 
મુનમુન દત્તાએ શૂટિંગ નથી કરવાની ખબરોને પૂર્ણ રૂપે ખોટુ જણાવ્યુ છે. ઈટાઈમ્સથી વાત કરતા મુનમુન દત્તા કહે છે કે ગયા બે-ત્રણ દિવસોમાં એવી ઝૂઠી વાત જણાવી જેને મારા જીવન પર નકારાત્મક અસર પડ્યું. લોકો કહી રહ્યા છે મે શોના સેટ પર રિપોર્ટ નહી કર્યું. આ પૂર્ણ રૂપે ઝૂઠ છે. સત્ય તો આ છે કે શોના ટ્રેકમાં મારી જરૂર નહી હતી તેથી મને શૂટિંગ માટે નહી બોલાવ્યા.  
 
સીન નહી તો શૂટિંગ કેવી રીતે કરુ 
સીન અને આવતા ટ્રેક પ્રોડ્કશન નક્કી કરે છે. હું આ નક્કી નહી કરું. હુ માત્ર કામ પર જાઉ છું. પોતાનો કામ કરું છુ અને પરત આવી જાઉં છું. જાહેર છે કે જો સીનમાં મારી જરૂર નહી હશે તો હુ શૂટિંગ નહી કરીશ.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ઉપવાસ માટે 5 પ્રકારની સરળ અને સ્વાદિષ્ટ ચટણીઓ Easy Upvas Chutney Recipes

થાઇરોઇડ માટે કયા ખોરાક સ્વસ્થ છે અને કયા અનહેલ્ધી છે?

નવરાત્રિ દરમિયાન માસિક ધર્મ આવે તો શું કરવું? આ રીતે વ્રત અને પૂજા પૂર્ણ કરો

મંચુરિયન રાઇસ બનાવવાની સરળ રેસીપી

નવરાત્રી દરમિયાન માતા દેવીને કયા ફળો ન ચઢાવવા જોઈએ? પ્રસાદ સંબંધિત મહત્વપૂર્ણ નિયમો અહીં જાણો.

આગળનો લેખ
Show comments