સોમવાર, 7 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 15 જુલાઈ 2021 (12:16 IST)

Taarak Mehta Ka Ooltah Chashmahના તારક મેહતાની રિયલ લાઈફ પત્ની છે ખૂબ સુંદર અને સાદગી

Photo : Instagram
Taarak Mehta Ka Ooltah Chashmah- આજે અમે તમને શૈલેષ લોઢાની રિયલ લાઈફ પત્નીથી મળો. 
શૈલેષ લોઢાની પત્ની સ્વાતિ લોઢા 
Taarak Mehta Ka Ooltah Chashmah- નાના પડદાના મશહૂર શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા કોઈ પરિચયની જરૂર જ નથી. લાંબા સમયથી ચાલી રહ્યુ આ શોના બધા લોકોને ખૂબ પસંદ છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ભૂમિકા કરતા અભિનેતા શૈલેષ લોઢાનો આજે જનમદિવસ છે.