ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 13 જુલાઈ 2021 (17:57 IST)

તારક મેહતાની એક્ટ્રેસ આરાધના શર્મા અસલ જીવનમાં છે ખૂબ બોલ્ડ ફોટાએ મચાવી સનસની

એક્ટ્રેસ આરાધના શર્મા થોડા સમય પહેલા કૉમેડી શૉ "તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા" માં નજર આવી હતી. તેને શોમાં એક ડિટિક્ટિવનો રોલ કર્યુ હતું. શોમાં તેમનો કેમિયો રોલ હતું. પણ તેનાથી તેના કરિયરને ફાયદો થયું. રિયલ લાઈફમાં એક્ટ્રેસ બોલ્ડ છે અને સોશિયલ મીડિયા પર તેમની ફોટાથી છવાઈ રહે છે. 
આરાધના શર્મા પણ "તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા" શોની મોટી ફેન છે. તેથી તે તેમા કેમિયોની ના નહી પાડી. 
શોમાં જેઠાલાલ બન્યા દિલીપ જોશીની સાથે કામ કરવા તેના માટે એક ફેન મોમેંટની રીતે હતું. 
 
આરાધના "તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા" થી પહેલા સોની સબ ના જ એક બીજી સીરિયલ અલાદીન નામ તો સાંભળ્યુ હશે માં કામ કર્યુ તેમાં તેની ભૂમિકાનો નામ સુલ્તાના હતું. 
આરાધનાએ એમટીવીની સ્પ્લિટસવિલા સીજન 12માં ભાગ લીધુ હતું. તેમજ તેનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યું. તે વધુ ઘણા રિયલિટી શો કરી છે. તેમં બૂગી વૂગી અને "ડાંસ ઈંડિયા ડાંસ" 6 છે. 
આરાધના એ તેમના કરિયરની શરૂઆત રિયલિટી શો થી કરી હતી. પણ ઈંડસ્ટ્રીમાં આગળ કામ મળવુ તેના માટે સરળ નહી હતું.