Webdunia - Bharat's app for daily news and videos

Install App

8 ફેબ્રુઆરી "Propose Day" પ્રેમનો એકરાર કરવાનો દિવસ

Updated: મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022 (08:11 IST)
પ્રપોઝ ડે ટિપ્સ Propose Day Tips

મુશ્કેલ તો ત્યારે આવે છે જ્યારે આંખોથી સમજવું હોય, 
કોઈના પ્રત્યે લાગણી અથવા આકાર્ષણ કે તેમના પ્રત્યે પ્રેમનો મીઠો એહસાસ તો મીઠો લાગે છે. પરંતુ તે વ્યક્તિને તે લાગણીને સમજાવું મુશ્કેલ હોય છે. એકલામાં, મિત્રો સામે, અરીસા સામે તો ખૂબ તૈયારી કરી લે છે, પણ જ્યારે તે સામે હોય છે તો જીભ સાથ નહી દેતી અને દિલની વાત દિલમાં જ રહી જાય છે. 
 
પ્રપોઝ કરતા સમયે  આ, મેં, તમે થી આગળ જ વધી શકતા નથી .... તો આજનો દિવસ એ જ લોકો માટે છે. Propose Day તો તમારા પ્રપોજ કરવાનો અંદાજ એવું હોવું જોઈઈ  કે એ "ના" પાડી જ ન શકે. જાણો આ 7 રીતે કરવું પ્રપોજ ... 
 
* તમારા પાર્ટનર સાથે ફિલ્મ જોવાનું પ્લાન કરો અને તે સમયે કોઈ રોમાંટિક દ્ર્શ્યની સાથે તમે પણ તમારી ગર્લફ્રેંડનો હાથ પકડી પ્રપોજ કરી શકો છો. 
* તેની રૂચિને જોતા તેમના પસંદના સ્થાન પર લઈ જઈ તમે તમારા દિલની વાત કહી શકો છો. 
* તેમની પસંદની કોઈ વસ્તુ તેને આપતા સરપ્રાઈજ કરી શકો છો. 
* કોઈ એડવેંચર જગ્યા પર  જઈ એવડવેંચર કરતા સમયે પણ પ્રપોજ કરી શકો છો. 
* ગ્રીટીંગ કાર્ડ કે સ્લેમબુકમાં તમારા દિલની વાત લખી આપી શકો છો. 
* તમારી જે વાત કે વ્યવ્હાર સારું લાગતું હોય તે અંદાજમાં તેને પ્રપોજ કરો. 
* ગર્લફ્રેડને તમારા ઘરે બોલાવીને તેમની પસંદનો ભોજન તમારા હાથે બનાવી ઑફર કરો નહી તો જો એકલા હોય તો બન્ને સાથ મળીને પણ ભોજન બનાવી શકો છો આ આઈડિયા બહાર ભોજન કરતા વધારે સારું હોય છે. 
* જો તમે સીધા I lOve You નહી બોલી શકતા હોય તો તેની સાથે જીવનભર સાથ રહેવાનું કે તેની કેર કરવાનુ  વચન આપવુ. . 
 

વધુ જુઓ..

જન્મદિવસે જ સગીરની છરીના ઘા મારી હત્યા, ઘરે મૃતદેહ પહોંચ્યો ત્યારે કેક કાપવાની હતી તૈયારી; પરિવાર શોકમાં

6 રાજ્યો પર ખતરો મંડરાઈ રહ્યો છે, ISROએ આગામી 3 મહિના માટે ચેતવણી જારી કરી

બે ભાઈઓએ તેમની માતા અને બહેન સાથે મળીને 10 કિલો સોનું અને લાખોની રોકડ રકમની ચોરી કરી. બધાની ધરપકડ કરવામાં આવી.

BMW 7 Series Facelift લૉંન્ચ, મસાજવાળી સીટ સાથે લકઝરી ઈંટિરિયર, જાણો કિમંત

6 મહિનામાં લગ્નનો દાવો, જયપુરના મંદિરમાં બાપ્પાની મેહંદી પર તૂટી પડ્યા કુંવારા... 3 કલાકમાં 3500 કિલો મેહંદી ખતમ

વધુ જુઓ..

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

Rishi Panchami 2026 Date : ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 સપ્ટેમ્બર, 2026

Rishi Panchami 2026 - ઋષિ પંચમી વ્રત કેમ ઉજવાય છે, જાણો ઋષિ પંચમી વ્રતમાં શુ ખાવુ અને શુ ન ખાવુ ?

ગણપતિ બાપ્પાના સ્વાગત માટે 3 પ્રકારના ચોકલેટ મોદકની રેસિપી

આગળનો લેખ
Show comments