મંગળવાર, 5 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેંટાઈન ડે
Written By
Last Updated : રવિવાર, 14 ફેબ્રુઆરી 2021 (07:13 IST)

શું આ વેલેંટાઈન પહેલી ડેટ પર જઈ રહ્યા છો તો જાણી લો કે કેવી વાતથી છોકરી થશે ઈમ્પ્રેસ

હમેશા પહેલી ડેટમાં કોઈ અજાણે કે જેનાથી થોડી ઓળખ હોય તેનાથી શું વાત કરીશ, શું પૂછવું, શું ન પૂછવું જેવા ઘણા સવાલ મનમાં આવે છે. કોઈ નહી ઈચ્છે છે કે તેની પહેલી ડેટ ખરાબ હોય અને છોકરી આગળ તેનાથી મળવા નહી ઈચ્છે. આવો અમે તમને જણાવીએ કે પ્રથમ ડેટમાં શું વાત કરી શકાય છે. 
 
1. બધાને તેમના કામના વિશે જણાવવું સારું લાગે છે. તેથી છોકરીથી તેના પ્રોફેશનના વિશે પૂછવું. અહીં પર ધ્યાન રાખો કે તેની સેલેરી કદાચ ન પૂછવી. બાકી આ ટૉપિક પર ખૂબ મોડી સુધી વાત કરી શકાય છે અને છોકરી બોર પણ નહી થશે. 
 
2. છોકરીથી તેના વીકેંડ પ્લાનના વિશે પૂછવું જેમ કે રજાના દિવસોમાં શું કરે છે, કેવી રીતે સમય પસાર કરે છે. તેનાથી તમે તેના વિશે ઘણા બીજી વાત પણ જાણી લેશો. 
 
3. તેના શોખ વિશે પૂછવું અને તમારા શોખ પણ જણાવો. 
 
4. તેના ફ્રેંડ સર્કલ વિશે પૂછવું, તેનાથી પણ તમને તેની પસંદ, નાપસંદ, સ્વભાવ વિશે જાણવાના અવસર મળશે. 
 
5. તેની ફેમિલી વિશે પણ વાત કરી શકાય છે. તેનાથી તમે તેના રહન-સહન પારિવારિક વાતાવરણ વગેરે વસ્તુઓને જાણવામાં મદદ મળશે. 
 
6. પૂરી વાતચીતના સમયે વાતાવરણને હળવું બનાવી રાખવા માટે, વચ્ચે વચ્ચે હંસી મજાક કરતા રહો. 
 
7. તેના પર સારી રીતે ધ્યાન આપતા તેનાથી વાત કરવી, તેને કોઈ વસ્તુ કે વાત સારી લાગે તો તેના વખાણ પણ અને આખરે જતા જતા ફરી કયારે મળશો જેવા સવાલ કરવું.