Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

શું આ વેલેંટાઈન પહેલી ડેટ પર જઈ રહ્યા છો તો જાણી લો કે કેવી વાતથી છોકરી થશે ઈમ્પ્રેસ

Updated: ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (12:12 IST)
હમેશા પહેલી ડેટમાં કોઈ અજાણે કે જેનાથી થોડી ઓળખ હોય તેનાથી શું વાત કરીશ, શું પૂછવું, શું ન પૂછવું જેવા ઘણા સવાલ મનમાં આવે છે. કોઈ નહી ઈચ્છે છે કે તેની પહેલી ડેટ ખરાબ હોય અને છોકરી આગળ તેનાથી મળવા નહી ઈચ્છે. આવો અમે તમને જણાવીએ કે પ્રથમ ડેટમાં શું વાત કરી શકાય છે. 
1. બધાને તેમના કામના વિશે જણાવવું સારું લાગે છે. તેથી છોકરીથી તેના પ્રોફેશનના વિશે પૂછવું. અહીં પર ધ્યાન રાખો કે તેની સેલેરી કદાચ ન પૂછવી. 
 
બાકી આ ટૉપિક પર ખૂબ મોડી સુધી વાત કરી શકાય છે અને છોકરી બોર પણ નહી થશે. 
 
2. છોકરીથી તેના વીકેંડ પ્લાનના વિશે પૂછવું જેમ કે રજાના દિવસોમાં શું કરે છે, કેવી રીતે સમય પસાર કરે છે. તેનાથી તમે તેના વિશે ઘણા બીજી વાત પણ 
 
જાણી લેશો. 
 
3. તેના શોખ વિશે પૂછવું અને તમારા શોખ પણ જણાવો. 
 
4. તેના ફ્રેંડ સર્કલ વિશે પૂછવું, તેનાથી પણ તમને તેની પસંદ, નાપસંદ, સ્વભાવ વિશે જાણવાના અવસર મળશે. 
 
5. તેની ફેમિલી વિશે પણ વાત કરી શકાય છે. તેનાથી તમે તેના રહન-સહન પારિવારિક વાતાવરણ વગેરે વસ્તુઓને જાણવામાં મદદ મળશે. 
 
6. પૂરી વાતચીતના સમયે વાતાવરણને હળવું બનાવી રાખવા માટે, વચ્ચે વચ્ચે હંસી મજાક કરતા રહો. 
 
7. તેના પર સારી રીતે ધ્યાન આપતા તેનાથી વાત કરવી, તેને કોઈ વસ્તુ કે વાત સારી લાગે તો તેના વખાણ પણ અને આખરે જતા જતા ફરી કયારે મળશો જેવા સવાલ કરવું. 

વધુ જુઓ..

એશિયન ગેમ્સમાં ભારતીય મેંસ હોકી ટીમે રચ્યો ઈતિહાસ, મલેશિયાને 5-1 થી હરાવીને જીત્યો ગોલ્ડ મેડલ

કોઈ પટેલ, બનિયા કે બ્રાહ્મણ માથા પર મેલુ ઉપાડશે તો 50 હજાર આપીશ.. ગુજરાતમાં શંકર સિંહ વાઘેલાએ અનામત પર ફોડ્યો બોમ્બ

India vs Pakistan: એશિયાડમા ટીમ ઐય્યરે સુવર્ણ પદક પર કર્યો કબજો, પાકિસ્તાનને 19 રનથી હરાવ્યુ

CNG કારમાં બ્લાસ્ટ વીડિયો - કરજણ નજીક નેશનલ હાઈવે પર CNG પંપ પર કારમાં પ્રચંડ બ્લાસ્ટ, સુરક્ષા નિયમોના પાલનથી મોટી જાનહાનિ ટળી

કુમકુમ મોહોદે 17 વર્ષની વયે રચ્યો ઈતિહાસ, રિકર્વ મહિલા વ્યક્તિગત ઈવેંટમાં ગોલ્ડ જીતનારી બની પહેલી ખેલાડી

વધુ જુઓ..

સર્વપિતૃ અમાવસ્યા 2026 - પિતૃ દોષ દૂર કરવાની સૌથી ઉત્તમ તક, હાથમાંથી જવા ન દેશો.. જરૂર કરો આ 5 દાન

માતૃ નવમી ક્યારે છે, 4 કે 5 ઓક્ટોબર? આ દિવસે ભૂલથી પણ ન કરો આ ભૂલો, જાણો પિતૃ પક્ષમાં આ તિથિનું મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 2 ઓક્ટોબર 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 1 ઓક્ટોબર 2026

પિતૃ પક્ષામાં આ વસ્તુઓનું જરૂર કરો દાન, પ્રસન્ન થઈને પૂર્વજ આપશે સુખ સમૃદ્ધિનો આશિર્વાદ

આગળનો લેખ
Show comments