મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. પ્યાર હી પ્યાર
Written By

કિસ કરતા સમયે છોકરીઓ શા માટે એક પગ ઉપાડી લે છે .. રોમાંટિક.. સ્ટાઈલ કે શું

લવમાં કિસનો એક મુખ્ય ભૂમિકા છે કપલ એક બીજાને કિસ કરે છે પણ તેના કિસ કરતા સમૌએ છોકરીઓ તેમનો એક પગ ઉપર ઉઠાવી લે છે. હમેશા બધાએ જોયું 
હશે કે ફિલ્મોમાં, ટીવી શોમાં, રિયલ લાઈફમાં કે પોતાની સાથે એવું થયું હશો કે છોકરીઓ કિસ કરતા સમયે એક પગ ઉપર શા માટે ઉપાડી લે છે. પણ એવું એ શા માટે કરે છે આ વાત બહુ ઓછા લોકો જાણે છે. કિસના સમયે છોકરીઓ એક પગ ઉપર કરવાનો કારણ તે પળમાં આનંદ અને ઉત્સાહને પ્રતીકાત્મક રૂપમાં દર્શાવવું પણ છે
 
                                                                                                            છોકરીઓ પગ શા માટે ઉપાડે છે. 
 
 

છોકરીઓ પગ શા માટે ઉપાડે છે. 
આનંદ માટે 
ઘણી છોકરીઓ કિસને એંજાય કરવા માટે તેમનો એક પગને ઉપાડી લે છે. તેમના એંજાયમેંટ માટે છોકરીઓ તેમનો પગ ઉપાડી લે છે. 
વિજ્ઞાનનો જ્ઞાન- જો તમે પણ બધાએ વાંચ્યું હશે તો તમે ગુરૂત્વાકર્ષણ કેંદ્રની અવધારણાને સારી રીતે જાણતા હશો. કિસ કરતા સમયે છોકરીપ પાછળની બાજુ વળે છે અને તેમનો શરીરનો આખું વજન પગ પર ચાલી જાય છે માત્રા આ જ કારણે છોકરીઓ કિસ કરતા સમયે તેમનો એક પગને ઉપર ઉઠાવી લે છે 
 
                               શું છે સચ 

આ છોકરીઓનો સ્ટાઈલ જ હોય છે એ કિસ કઈક આવી જ રીતે કરે છે આ સ્ટાઈલ તેને ખૂબજ પસંદ હોય છે. આ કારણે એ હમેશા એમજ કિસ કરે છે. 
નકલ- છોકરીઓ કૉપી કરવામાં પાછળ નહી રહે. એ હમેશા મૂવીજ અને ટીવી શોજમાં આ રીતે કિસ કરતા જોવે છે અને તેને આ જ સ્ટાઈલ રોમાંટિક લાગે છે આ કારણે એ તેને તે કૉપી કરે છે. 
 
ટાઈમ્સ સ્ક્વાયર કિસ - આ કિસ તમે બધાએ જોયું હશે. આ એ કિસ હતું જેને લોકોને કિસ કરવું શીખડાવ્યું અને છોકરીઓ અડધો તો તેનાથી પગ ઉપાડવા શીખી. 
 
કિસના સમયે છોકરીઓ એક પગ ઉપર કરવાનો કારણ તે પળમાં આનંદ અને ઉત્સાહને પ્રતીકાત્મક રૂપમાં દર્શાવવું પણ છે કારણકે રોમાંસના સમયે છોકરીઓ તેમની અદામાં નજાકત અને માસૂમિયતનો તાલમેલ બેસાવવું પડે છે. આ કારણે પણ કિસ કરતા સમયે એક પગ ઉપર કરવાની પ્રથા ચાલી.