મંગળવાર, 7 ફેબ્રુઆરી 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેંટાઈન ડે
Written By
Last Updated: રવિવાર, 10 ફેબ્રુઆરી 2019 (07:58 IST)

10 ફેબ્રુઆરી "Teddy Day" - માસૂમ પ્યારનો કોમળ એહસાસ

મિત્રો  અમે વેલેટાઈન વીક મનાવી રહ્યા છે. આજે છે વીકનો ચોથો દિવસ  "Teddy Day" આજકાલ ટેડી ટીનેજર્સને ખૂબ પસંદ કરાય છે. ખાસ કરીને છોકરીઓને આ ખૂબ પસંદ હોય છે. તેથી ગર્લફ્રેંડને ખુશ કરવું હોય તો ટેડીબિયર સ્પેશલ ગિફ્ટ હોઈ શકે છે. 

તમે તમારા વેલંટાઈનને કપ ટેડી ગિફ્ટ કરી શકો છો. આ ઉપહાર તમારા વચ્ચેની બધી દૂરીઓ મટાવી નાખશે અને તમે ઉજવશો રોમાંટિક વેલેંટાઈન વીક 
 
પ્રેમમાં ફાયદાનો સોદો આ જ છે.  તમારા વેલંટાઈનની પસંદનો ટેડી ગિફ્ટ કરો. બજારમાં ઘણા બધા ક્યૂટ કાર્ટૂન કેરેક્ટર પણ છે. 

બજારમાં  I love You બોલતા ટેડી પણ મળે છે. પાકો તમારા પાર્ટનરને આ ખૂબ પસંદ આવશે અને દરેક વાર બોલતા સમયે તમારી યાદ દિલાવશે. 
આજકાલ ટેડીના આકારમાં ઘણા ગિફ્ટ આઈટમ મળે છે જેમાં ઘડી, કપ, ટી-શર્ટ કેંડલ વગેરે શામેલ છે.