વેબદુનિયા Valentine's Day 21 ગુજરાતી શાયરી

Last Updated: મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (14:19 IST)
વેલેંટાઈન ડેની શરૂઆત
Rose થી થાય છે. આવો અમે તમારા માટે પર શાયરી લઈને આવ્યા છે .
valentine week
કોણ કહે છે આંસૂઓમાં વજન નહી હોત
એક પણ ઝલકી જાય છે તો
મન હળવું થઈ જાય છે.

A single Rose for u for being in my life
Thank you so much to complete mu life

ફૂલ બનીને અમે મહકવા જાણીએ છે
મુસ્કુરાવીને દુખ ભૂલાવા જાણીએ છે
લોકો ખુશ થાય છે અમારાથી કારણકે
વગર મળી અમે રિશ્તા નિભાવવા જાણીએ છે
sending you a rose to say
I love you
Happy rose day

એક રોઝ તેના માટે જે
મળતા નહી રોજ રોજ
પણ યાદ આવે છે દરરોજ

ફૂલ ખિલતે હૈ જિંદગી
કી રાહ મેં
હંસી ચમકતી હૈ આપકી
નિગાહ મેં
કદમ કદમ પર મિલે
ખુશી કી બહાર આપકો
દિલ દેતા હૈ તે દુઆ
બાર બાર આપકો
Happy Rose day


sweeter Than the candies
lovelier Than the Red Roses
more Huggable Than soft Toys
That's what You'Re
Here's Wishing you a Rose day
That's
as special As You'Re

ભલે ને એને ગોળ રોટલી બનાવતા ના આવડે
પણ મને ખુશ રાખતા તો આવડે છે
ને મારા માટે તો એ જ બસ છે....

ભલે ને એને ગોળ રોટલી બનાવતા ના આવડે
પણ મને ખુશ રાખતા તો આવડે છે
ને મારા માટે તો એ જ બસ છે....

ભલે ને એને ગોળ રોટલી બનાવતા ના આવડે
પણ મને ખુશ રાખતા તો આવડે છે
ને મારા માટે તો એ જ બસ છે....

મારી આંખો તને યાદ કરે છે
મારી ભાવનના તને પ્રેમ કરે છે
મારા હાથને તારી જરૂર છે
મારા મગજ તને બોલાવે છે
મારું દિલ બસ તારા માટે છે
હું તારા વગર મરી જઈશ
કારણે કે I Love u

હોય ચાંદની જ્યાર સુધી
દરેક કોઈ આપે છે સાથ
પણ તૂ અંધેરામાં નહી
છોડજે મારો હાથ


તારી યાદમાં જીવી લઉં છું
મારા વાતોમાં જીવી લઉ છું
તારી ખામોશીમાં જીવી લઉં છું
મારી અનકહી વાતોમાં જીવી લઉં છું

ના રૂઠશે મારાથી
હું મરી જઈશ

તમે ચૂમીશ તો તારી પાપણો ઝુકી જશે
દિલ પ્રેમના દરિયામાં ડૂબી જશે
તારો સ્પર્શ ખુદ એક વસંત છે
તારા કદમોથી રણ પણ ખીલી જશે
પાનખરમાં વસંત થવુ મને ગમે છે
યાદોની વર્ષામાં ભીંજાવુ મને ગમે છે
આંખ ભીની તો કાયમ રહે છે
તો પણ કોઈના માટે હસતા રહેવુ મને ગમે છે.

નાદાન છે એ, હેરાન છે એ
પોતાના જ પ્રશ્નોથી પરેશાના છે એ
કેવી રીતે સમજાઉ એમને કે પ્રેમ શુ હોય છે
હજુ સાચા પ્રેમથી દૂર છે એ

આંખો જૂએ છે અમારી, રોજ દુનિયાના હસીન ચેહરાઓ
પણ આ દિલમાં વસ્યો છે ,બસ અનોખો ચેહરો તમારો,
તમે’ હા ‘ કહેશો તો એ એક ચમત્કાર હશે ,
ને એનાથી ‘આકાશ’ કેટલો ખુશ જરા એ તો વિચારો,
કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો

આંખોમાં તસ્વીર તમારી, દિલમાં ધડકન તમારી
શ્વાસમાં સુવાસ તમારી, દિલમાં યાદ તમારી
ફુલવાડી મહેંકી ઉઠે જ્યા હાજરી થાય તમારી
થઈ જાય તે દિલ પાગલ જેને મળી જાય પ્રીત તમારી
એક છે આકાશ અને દિશાઓ ચાર છે
દિલ આ મારુ તને મળવા બેકરાર છે
તારી જ યાદો ને તારી જ વાતો
હવે તો આ નયન ને બસ તારો જ ઈંતજાર છે

બે દિલોની કશિશ પણ કમાલની છે.
હાર હોય કે જીત દિલમાં ધમાલ જ ધમાલ છે,
અનોખા છે પ્રેમના નિયમ અને અનોખી છે તેની ચાલ .
હારેલા તો ઠીક તેમાં જીતેલા પણ બેહાલ છે….

આંખો વરસી જાય છે વેદના વગર
હૈયા ભરાય જાય છે પીધા વગર
જીવવાના તો છે લાખ કારણ
પણ શ્વાસ અટકી જાય છે તમારા વગરઆ પણ વાંચો :