ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેંટાઈન ડે
Written By મોનિકા સાહૂ|
Last Updated : સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (14:59 IST)

Valentine Day- વાર વાર આ સવાલ પૂછે છે બ્વાયફ્રેંડનો મૂકી દો તેનો સાથ

કોઈ પણ રિલેશનશિપ માટે સૌથી જરૂરી છે પાર્ટનર વચ્ચેની સમજદારી. જો તમારા અને તમારા બ્વાયફ્રેંડના વચ્ચે સમજદારી નહી છે તો તમારો રિશ્તા લાંબુ નહી ટકશે. તમે વાર વાર બ્રેકઅપ અને પેંચઅપના પેંચમાં જ ફંસ્યા રહેશો.  અહીં અમે તમને જણાવી રહ્યા છે ક્યારે તમે તમારા સંબંધને તમારા બ્વાયફ્રેંડની સાથે ખત્મ 
કરી નાખવું જોઈએ. એવા ઘણા સવાલ હોય છે જ્યારે પાર્ટનર તેને વાર વાર પૂછવા લાગે તો તરત તેનાથી દૂરી બનાવી લેવી જોઈએ. 
 
તમારું બ્વાયફ્રેંડ કંટ્રોલ કરી રહ્યા હોય તો 
જો તમારું બ્વાયફ્રેંડ તમને કંટ્રોલ કરી રહ્યા છે તો તેનો સાથ મૂકી દો. કારણકે કંટ્રોલ કરવાની પ્રવૃતિ હિંસક પણ હોઈ શકે છે. તમને અહીંતહીં જવા પર જો તમારો બ્વાયફ્રેંડ પાબંદી લગાવી રહ્યા હોય તો તેનાથી દૂરી બનાવી લો. હમેશા સંબંધમાં જોવાય છે કે બ્વાયફ્રેંડ તેમની ગર્લફ્રેંડને કંટ્રોલ કરે છે. જો તમારાથી હમેશા પૂછી છે કે ક્યાં જઈ રહ્યા છો, કોની સાથે જઈ રહ્યા છો તો તરત બ્વાયફ્રેંડનો સાથ મૂકી દો. 
 
તમે શું બોલો છે તેના પર પાબંદી લાગી રહી છે તો? 
જો તમારું બ્વાયફ્રેંડ તમને તમારા બોલવા પર પાબંદી લગાવે છે તો તરત તેનો સાથે મૂકી દો. તેનો અર્થ છે કે તે તમને કંટ્રોલ કરી રહ્યુ છે. કોઈ પણ સંબંધમાં કંટ્રોલ કરવાનો અર્થ છે કે તે સંબંધને ખરાબ કરવું. જો તમારું બ્વાયફ્રેંડ હમેશા તમારા ફેંડસ સર્કલમાં તમને બોલવા નહી દે તો તમે વગર વિચારે તેનાથી બ્રેકઅપ કરી લો. 
 
તમારા પહેરવા પર ઉઠાવે છે સવાલ 
જો તમારું બ્વાયફ્રેંડ તમારા ખાનપાન અને કપડા પહેરવાના તરીકા પર સવાલ ઉઠાવે છે તો તમે વગર અચકાવે તેનાથી બ્રેકઅપ કરી લો. આ પ્રવૃતિ ખૂબ ઘાતક હોય છે. કોઈ પણ સંબંધને કંટ્રોલ કરીને લાંબુ નહી ચલાવી શકાય છે.